લંડનમાં થેમ્સ નદી પાસે મળી સંદિગ્ધ વસ્તુઓ, 4 મોટા બ્રીજને બંધ કરવામાં આવ્યા, તપાસ શરૂ

|

Feb 15, 2022 | 5:46 PM

લંડનમાં થેમ્સ નદી પાસે શંકાસ્પદ વસ્તુઓ મળી, ચાર મોટા પુલને લોકો માટે બંધ કરવામાં આવ્યા

લંડનમાં થેમ્સ નદી પાસે મળી સંદિગ્ધ વસ્તુઓ, 4 મોટા બ્રીજને બંધ કરવામાં આવ્યા, તપાસ શરૂ
Some suspicious object found near the Thames river in London

Follow us on

લંડનથી (London) એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં થેમ્સ નદી પાસે કેટલીક શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હોવાની માહિતી છે. આ પછી અહીં નદી પર બનેલા ચાર મોટા પુલ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. માહિતી મળતાની સાથે જ લંડન પોલીસે તપાસ શરૂ કરી છે.

આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે

આ પણ વાંચો –

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

International Childhood Cancer Day : બાળકો અને વયસ્કોના કેન્સરમાં હોય છે આ ફરક, આવી રીતે કરો ઓળખ

આ પણ વાંચો –

Ukraine-Russia: યુરોપમાં યુદ્ધનો ખતરો ટળ્યો, રશિયન સૈનિકોએ યુક્રેનની સરહદેથી સૈન્ય મથકો પર પાછા ફરવાનું શરૂ કર્યું

આ પણ વાંચો –

Russia Ukraine crisis : રશિયા સામે યુદ્ધના મેદાનમાં ઉતરવા વૃદ્ધો અને બાળકો તૈયાર, AK-47 સાથે તાલીમ લઈ રહ્યા છે

Next Article