સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં, કુલ 9,35,840 પોઝિટીવ કેસ નોંધાયા

|

Sep 30, 2020 | 4:33 PM

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીના ભરડામાં આવી ગયું છે. સૌ કોઈ એક જ અરજ કરી રહ્યું છે કે જલ્દીથી જલ્દી કોરોના વાઈરસનો ખાત્મો થાય. પરંતુ વિશ્વમાં કોરોનાના પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. વિશ્વના મોટા ભાગના દેશો કોરોનાના ભરડામાં આવી ચૂક્યા છે. Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે […]

સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં, કુલ 9,35,840 પોઝિટીવ કેસ નોંધાયા

Follow us on

સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીના ભરડામાં આવી ગયું છે. સૌ કોઈ એક જ અરજ કરી રહ્યું છે કે જલ્દીથી જલ્દી કોરોના વાઈરસનો ખાત્મો થાય. પરંતુ વિશ્વમાં કોરોનાના પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. વિશ્વના મોટા ભાગના દેશો કોરોનાના ભરડામાં આવી ચૂક્યા છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વિશ્વમાં કુલ 47,241 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 9,35,840 થઈ ગઈ છે. વિશ્વમાં સૌથી ખરાબ સ્થિતિ જે દેશોની છે તેમાં ઈટાલી, અમેરિકા, સ્પેન, ફ્રાન્સ અને ઈરાનની છે. જ્યાં હજારો લોકો કોરોનાનો શિકાર બની ગયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

હાલમાં પણ આ દેશોમાં પોઝિટિવ કેસ અને મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. જેની સામે સાજા થવાની સંખ્યા ખૂબ ઓછી છે. વિશ્વમાં 9,35,840 પોઝિટિવ કેસની સામે અત્યાર સુધી કુલ 1,94,286 લોકો જ સાજા થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:05 am, Thu, 2 April 20

Next Article