‘પાકિસ્તાનને આકરો જવાબ આપે ભારત, અમેરિકા ભારતની સાથે ઊભું છે, ભારતને આત્મરક્ષણનો પૂરો અધિકાર છે’

|

Feb 17, 2019 | 8:38 AM

ભારત પુલવામા આતંકી હુમલા બાદ તેના માટે જવાબદાર પાકિસ્તાન અને જૈશ એ મોહમ્મદને જવાબ આપવાની તૈયારીમાં છે. TV9 Gujarati   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે જલદી વપરાઈ જાય છે […]

‘પાકિસ્તાનને આકરો જવાબ આપે ભારત, અમેરિકા ભારતની સાથે ઊભું છે, ભારતને આત્મરક્ષણનો પૂરો અધિકાર છે’

Follow us on

ભારત પુલવામા આતંકી હુમલા બાદ તેના માટે જવાબદાર પાકિસ્તાન અને જૈશ એ મોહમ્મદને જવાબ આપવાની તૈયારીમાં છે.

TV9 Gujarati

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સલામતી દળો પર થયેલા સૌથી મોટા આતંકી હુમલા બાદ અમેરિકા સહિત દુનિયાના મોટાભાગના દેશો જ્યારે ભારત સાથે ઊભા છે, ત્યારે ભારત આ વખતે ચોક્કસ અને ઘાતક જવાબ આપશે અને તેમાં અમેરિકાએ પણ સાથ આપ્યો છે.

અમેરિકાના રાષ્ટ્રીય સલામતી સલાહકાર (NSA) જ્હૉન બૉલ્ટને પણ કહ્યું છે કે ભારતને આત્મરક્ષણનો અધિકાર છે અને આ બાબતમાં અમે ભારતની સાથે છીએ.

જ્હૉન બૉલ્ટને ભારતના એનએસએ અજિત ડોવાલને ફોન કરીને પુલવામા આતંકી હુમલા પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું, ‘અમેરિકા ભારતના આત્મરક્ષણના અધિકારનું સમર્થન કરે છે. આતંકવાદનો સામનો કરવા માટે અમેરિકા ભારત સાથે ઊભો છે.’

બૉલ્ટને કહ્યું, ‘મેં અજિત ડોવાલને કહ્યું છે કે અમે ભારતના આત્મરક્ષણના અધિકારનું સમર્થન કરીએ છીએ. મેં તેમની સાથે 2 વખત વાત કરી છે. અમેરિકાનું વલણ આ વાત પર સ્પષ્ટ છે કે પાકિસ્તાને આતંકીઓ માટે સલામત આશ્રય સ્થળ ન બનવું જોઇએ. અમે આ બાબતમાં અત્યંત સ્પષ્ટ છીએ કે અમે પાકિસ્તાન સાથે વાતચીત ચાલુ રાખેલી છે.’

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:40 am, Sat, 16 February 19

Next Article