Breaking News: કોરોના વાયરસના કારણે સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું નિધન

કોરોના વાયરસના સંક્રમણથી સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું નિધન થયું છે. તે 86 વર્ષના હતા. તેમના ભાઈ પ્રિન્સ સિક્સટો એનરિકે ડી બોરબોને એક ફેસબુક પોસ્ટમાં તેની જાણકારી આપી છે. રાજકુમારીનું નિધન 26 માર્ચે થયું છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી તેમની સારવાર ચાલી રહી હતી. Web Stories View more ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો […]

Breaking News: કોરોના વાયરસના કારણે સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું નિધન
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 5:21 PM

કોરોના વાયરસના સંક્રમણથી સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું નિધન થયું છે. તે 86 વર્ષના હતા. તેમના ભાઈ પ્રિન્સ સિક્સટો એનરિકે ડી બોરબોને એક ફેસબુક પોસ્ટમાં તેની જાણકારી આપી છે. રાજકુમારીનું નિધન 26 માર્ચે થયું છે. કોરોના વાયરસથી સંક્રમિત થયા પછી તેમની સારવાર ચાલી રહી હતી.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

Breaking News: કોરોના વાયરસના કારણે સ્પેનની રાજકુમારી મારિયા ટેરેસાનું નિધનKomal Jhala#TV9News #COVID19 #CoronaVirusUpdate #CoronavirusPandemic #SpanishPrincessMariaTeresa #MariaTeresa

TV9 Gujarati यांनी वर पोस्ट केले रविवार, २९ मार्च, २०२०

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સમગ્ર દુનિયામાં કોઈ રોયલ ફેમિલીમાંથી આ પ્રથમ મોત છે. દેશ-દુનિયાના ઘણા લોકો આ બિમારીની ચપેટમાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે યૂરોપિયન દેશોમાં ઈટલી પછી સ્પેન જ કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો:  કોરોનાને લઈ ગુજરાત માટે ખુબ જ ચિંતાજનક સમાચાર, વધુ 3 પોઝિટીવ કેસ નોંધાયા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">