AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modiના મિત્ર બેન્જામિન નેતન્યાહુ છઠ્ઠીવાર બન્યા ઈઝરાયેલના વડપ્રધાન, PM Modiએ પાઠવી શુભેચ્છા

વડાપ્રધાન મોદી ખાસ મિત્ર એવા બેન્જામિન નેતન્યાહુ ફરી એકવાર ઈઝરાયેલના વડપ્રધાન બની ગયા છે. આજે ગુરુવારના રોજ તેમણે નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ છઠ્ઠીવાર ઈઝરાયેલના વડપ્રધાન બન્યા છે.

PM Modiના મિત્ર બેન્જામિન નેતન્યાહુ છઠ્ઠીવાર બન્યા ઈઝરાયેલના વડપ્રધાન, PM Modiએ પાઠવી શુભેચ્છા
Benjamin Netanyahu- PM ModiImage Credit source: File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2022 | 10:53 PM
Share

વડાપ્રધાન મોદી પોતાની આગવી ઓળખની સાથે સાથે વૈશ્વિક નેતાઓ સાથેની તેમની મિત્રતા માટે પણ જાણીતા છે. શિન્ઝો આબે , બરાક ઓબામા, બેન્જામિન નેતન્યાહુ જેવા વૈશ્વિક નેતાઓ તેના ખાસ મિત્રોમાંથી એક છે. વડાપ્રધાન મોદી ખાસ મિત્ર એવા બેન્જામિન નેતન્યાહુ ફરી એકવાર ઈઝરાયેલના વડપ્રધાન બની ગયા છે. આજે ગુરુવારના રોજ તેમણે નવા વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ છઠ્ઠીવાર ઈઝરાયેલના વડપ્રધાન બન્યા છે, બેન્જામિન નેતન્યાહુ ઈઝરાયેલના સૌથી વધારે સમય સુધી વડાપ્રધાન બન્યા છે. બેન્જામિન નેતન્યાહુ વડાપ્રધાન મોદીએ તેમને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી.

બેન્જામિન નેતન્યાહુની સરકારમાં દક્ષિણપંથી ઘટક દળ પણ સામેલ છે. બેન્જામિન નેતન્યાહુને ઈઝરાયેલની સંસદ નેસેટમાં 120 સદસ્યોમાંથી 64 સદસ્યોનું સમર્થન મળ્યુ છે. એવી સંભાવના પણ છે કે આ દેશની મોટા ભાગની જનતા આ સરકારથી અસહમત અને નિરાશ રહેશે.

બેન્જામિન નેતન્યાહુ છઠ્ઠીવાર બન્યા ઈઝરાયેલના વડપ્રધાન

બેન્જામિન નેતન્યાહુ છઠ્ઠીવાર ઈઝરાયેલના વડપ્રધાન બન્યા છે. બેન્જામિન નેતન્યાહુ ઈઝરાયેલના સૌથી વધારે સમય સુધી વડાપ્રધાન બન્યા છે.

PM Modiએ પાઠવી શુભેચ્છા

ઈઝરાયેલના વડપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને ભારતના વડાપ્રધાન મોદી વર્ષોથી સારા મિત્રો રહ્યા છે. ભારત અને ઈઝરાયેલના સંબંધનો મજબૂત બનાવવામાં આ બંને નેતાઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વડાપ્રધાન મોદી એ ટ્વિટર પર અંગ્રેજી અને ઈઝરાયેલી ભાષામાં નવા ઈઝરાયેલના વડપ્રધાન બેન્જામિન નેતન્યાહુને શુભેચ્છા પાઠવી હતી.

ઈઝરાયેલના સંસંદ નેસેટમાં બેન્જામિન નેતન્યાહુ

બેન્જામિન નેતન્યાહુની સરકારમાં અતિ કટ્ટરપંથીઓ દ્વારા સમર્થિત લિકુદ પાર્ટી, યૂનાઈટેડ તોરા જુદૈજ્મ, દક્ષિણપંથી ઓત્જમા યેહુદિત, રિલિજિય જીયોનિસ્ટ પાર્ટી અને નો આમ પાર્ટી સામેલ છે. નવી સરકારના શપથ-ગ્રહણ પહેલા નેસેટમાં બેન્જામિન નેતન્યાહુ એ પોતાના સંબોધનમાં કહ્યુ કે, તેમની સરકાર ત્રણ રાષ્ટ્રીય લક્ષ્યો પર કામ કરશે. પહેલુ આખા દેશમાં બુલેટ ટ્રેન દોડાવવી, અબ્રાહમ સંધિઓમાં બીજા અનેક દેશોને જોડવા અને ઈરાનને પરમાણ હથિયાળો તરફ વધતા અટકાવવું.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">