PM Modiએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ Joe Bidenને પાઠવી શુભેચ્છા

|

Jan 20, 2021 | 11:31 PM

અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનેલા જો બાઈડન (Joe Biden)ને  ભારતના  PM Modi એ ટવીટરના માધ્યમથી શુભેચ્છા પાઠવી છે. PM Modiએ કહ્યું કે અમેરિકાના પ્રેસિડેન્ટ બનવા બદલ તેમને શુભેચ્છા.

PM Modiએ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ Joe Bidenને પાઠવી શુભેચ્છા

Follow us on

અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ બનેલા જો બાઈડન (Joe Biden)ને  ભારતના  PM Modi એ ટવીટરના માધ્યમથી શુભેચ્છા પાઠવી છે. PM Modiએ કહ્યું કે અમેરિકાના પ્રેસિડેન્ટ બનવા બદલ તેમને શુભેચ્છા. હું તેમની સાથે  ભારત અમેરિકાના સંબંધોને વધુ મજબુત કરવા માટે આતુર છું. પીએમ મોદીએ કહ્યું કે અમેરિકાને લીડ કરનારી ટીમને મારી શુભેચ્છા. તેમજ વૈશ્વિક શાંતિ માટે સાથે મળીને પ્રયાસો કરીશું. તેમજ કહ્યું કે ભારત અમેરિકાના સંબંધોને નવી ઉંચાઈ પર લઈ જવા માટે સાથે મળીને કામ કરીશું.

 

જો બાઈડન (Joe Biden) આજે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા.  Joe Bidenએ રાષ્ટ્રપતિ તરીકે  શપથ લીધા તે પૂર્વે કમલા હેરિસે ઉપરાષ્ટ્રપતિ તરીકે  શપથ લીધા હતા. જેની બાદ તેમણે સંબોધનમાં કહ્યું  હતું કે આજે લોકતંત્રનો દિવસ છે. Joe Biden દેશના ઈતિહાસમાં સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ પણ બન્યા છે, નવેમ્બર 2020માં તે 78 વર્ષના થઈ ગયા છે. તેમના પહેલા સૌથી પહેલા વયોવૃદ્ધ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હતા.  ડેમોક્રેટિક પાર્ટીથી આવનારા જો બાઈડનના શપથ ગ્રહણ પૂર્વે બરાક ઓબામા મિશેલ ઓબામા સાથે શપથ ગ્રહણ સમારોહ સ્થળ માટે અમેરિકી કેપિટલ પહોંચ્યા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

આ પણ વાંચો: Joe Bidenએ શપથ ગ્રહણ બાદ કહ્યું ‘આજે લોકતંત્રનો દિવસ’

Next Article