Joe Biden એ શપથ ગ્રહણ બાદ કહ્યું ‘આજે લોકતંત્રનો દિવસ’
જો બાઈડન (Joe Biden) આજે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા. Joe Bidenએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા તે પૂર્વે કમલા હેરિસે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.
જો બાઈડન (Joe Biden) આજે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા. Joe Bidenએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા તે પૂર્વે કમલા હેરિસે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. જેની બાદ તેમણે સંબોધનમાં કહ્યું હતું કે આજે લોકતંત્રનો દિવસ છે.
Joe Bidenના સંબોધનની ખાસ વાતો
- તેમણે કહ્યું કે અમારી સામે અનેક પડકારો છે.
- દરેક અમેરિકીએ અમારી સાથે ચાલવું પડશે.
- શાંતિ અને યુદ્ધમાં આપણે સૌથી આગળ છીએ.
- દેશના વિકાસ માટે દરેક અમેરિકી નાગરિક મારી સાથે જોડાય.
- અમે સાથે મળીને ભારત અને અમેરિકાના સબંધો મજબુત કરીશું.
આ પણ વાંચો: અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે Joe Biden અને ઉપરાષ્ટ્રપતિ તરીકે Kamala Harrisએ લીધા શપથ