ટ્રમ્પના ખોળામાં બેસ્યો ‘પાકિસ્તાની PM’ ! બેસતાની સાથે જ જોર-જોરથી…., વિશ્વાસ ના આવતો હોય તો જુઓ Video

હાલમાં એક એવો વીડિયો વાયરલ થયો છે કે, જે પાકિસ્તાનની આબરૂના લીરેલીરા ઉડાવી રહ્યો છે. સામાન્ય રીતે બાળકો મમ્મીના ખોળામાં બેસીને લાડ કરતા હોય છે પરંતુ આ વીડિયોમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દુનિયાની પરવા કર્યા વગર સીધા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખોળામાં જઈને બેસી ગયા છે.

ટ્રમ્પના ખોળામાં બેસ્યો પાકિસ્તાની PM ! બેસતાની સાથે જ જોર-જોરથી...., વિશ્વાસ ના આવતો હોય તો જુઓ Video
| Updated on: Apr 10, 2026 | 3:24 PM

સોશિયલ મીડિયા પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) દ્વારા બનાવેલ એક અત્યંત રમુજી વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ એક અનોખા અંદાજમાં જોવા મળી રહ્યા છે.

આ વીડિયોમાં ટ્રમ્પ એક શિક્ષકની ભૂમિકામાં છે, જે નાનકડા વિદ્યાર્થી બનેલા શાહબાઝ શરીફને અંગ્રેજી મૂળાક્ષર (ABCD) શીખવી રહ્યા છે. આમાં ટ્રમ્પ જ્યારે ‘A ફોર એપલ’ અને ‘B ફોર બોલ’ બોલે છે, ત્યારે શાહબાઝ શરીફ એક આજ્ઞાકારી બાળકની જેમ તેને દોહરાવે છે. વીડિયોનો સૌથી હાસ્યસ્પદ ભાગ ત્યારે આવે છે, જ્યારે ટ્રમ્પ ‘C ફોર કોકોનટ’ બોલે છે અને શાહબાઝ શરીફ તેને પોતાની આગવી શૈલીમાં ‘કોકોનટટૉટા’ કહીને રિપીટ કરે છે.

સ્કૂલ બેગ અને નોટબુક સાથેના આ ‘નાનકડા’ શાહબાઝ શરીફ અને ટ્રમ્પની કેમિસ્ટ્રીએ નેટીઝન્સને હસવા પર મજબૂર કરી દીધા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર ફની મીમ્સ બનાવી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે, “પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પછી હવે શિક્ષણની જવાબદારી ટ્રમ્પે ઉપાડી છે,” તો કોઈ આ ‘કોકોનટટૉટા’ શબ્દને નવો ટ્રેન્ડ ગણાવી રહ્યું છે.

જો કે, આ વીડિયો સંપૂર્ણપણે મનોરંજનના હેતુથી AI દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, આ એક AI વીડિયો છે અને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી.

80% ગે અને 20% બાયસેક્સ્યુઅલ! પાકિસ્તાનનું એ ભયાનક સત્ય જે અત્યાર સુધી દબાયેલું હતું, વિશ્વાસ ના આવતો હોય તો આ Video જોઈ લો

Follow Us