Gujarati NewsInternational newsPakistan railway minister suffers electric shock while addressing a public gathering video goes viral
VIDEO: પાકિસ્તાનના રેલ પ્રધાને પહેલા યુદ્ધની ધમકી આપી અને હવે PM મોદીનું નામ લીધું તો કરંટ લાગી ગયો
એક તરફ પાકિસ્તાન ભારત સામે યુદ્ધ કરવાની સુફિયાણી વાતો કરે છે. પણ તેમના નેતાઓ કેવા ડરપોક છે. તેનો દાખલો જોવા મળ્યો. પાકિસ્તાનના રેલ્વે પ્રધાન શૈખ રસીદ સભા સંબોધી રહ્યાં હતા. પણ જેવા તેઓ મોદીનું નામ બોલ્યા કે, તરત જ તેમને માઇકમાં વાગ્યો કરંટ. જી હા પાકિસ્તાનના રેલ્વે પ્રધાન શૈખ રસિદને લાગ્યો મોદી કરંટ. આ કરંટથી […]
એક તરફ પાકિસ્તાન ભારત સામે યુદ્ધ કરવાની સુફિયાણી વાતો કરે છે. પણ તેમના નેતાઓ કેવા ડરપોક છે. તેનો દાખલો જોવા મળ્યો. પાકિસ્તાનના રેલ્વે પ્રધાન શૈખ રસીદ સભા સંબોધી રહ્યાં હતા. પણ જેવા તેઓ મોદીનું નામ બોલ્યા કે, તરત જ તેમને માઇકમાં વાગ્યો કરંટ. જી હા પાકિસ્તાનના રેલ્વે પ્રધાન શૈખ રસિદને લાગ્યો મોદી કરંટ. આ કરંટથી તેઓ ડઘાઇ ગયા. કંગાળ પાકિસ્તાનના આ નપાણીયા નેતાઓએ પાકિસ્તાન બરબાદ કરી મુક્યો છે.
Pakistan railway minister suffers electric shock while addressing a public gathering, video goes viral #Tv9Newspic.twitter.com/K61fNbuI7G
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
તેઓ ભારત સામે યુદ્ધ કરવાના ખોટા સપનાઓ જુએ છે. પણ નાના અમથા કરંટમાં ગભરાઇ જતા હોય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં પણ ખુબજ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વીડિયો જોઇ પાકિસ્તાનના રેલ્વે પ્રધાનની મજાક ઉડાવી રહ્યાં છે. લોકો ચર્ચા કરી રહ્યાં છે કે જે વ્યક્તિ માઇકથી ગભરાતા હોય, તે શું યુદ્ધની વાતો કરે. ટૂંકમાં આ છે ઇમરાનખાનના મુંગેરીલાલ નેતા કે જેમને દિવસ રાત ફક્ત મોદી-મોદી જે દેખાય છે. પણ જ્યારે મોદીનું નામ લે છે ત્યારે કરંટ વાગે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો