Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતી મૂળના રોશની શાહે ટીચર તરીકે USAમાં શૈક્ષણિક ક્ષેત્રમાં મેળવી સિદ્ધી, Teachers As Leaders તરીકે થઈ પસંદગી

આ પુરસ્કારની પસંદગી અંગે રોશની શાહે જણાવ્યું હતું કે (Teachers As Leaders) એ શિક્ષકો માટે બનાવેલો નેતૃત્વ વિકાસ કાર્યક્રમ છે. જેમાં દર વર્ષે 40-60 શિક્ષકોનો વર્ગ ખૂબ જ કડક પસંદગી પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવે છે.

ગુજરાતી મૂળના રોશની શાહે ટીચર તરીકે USAમાં શૈક્ષણિક ક્ષેત્રમાં મેળવી સિદ્ધી, Teachers As Leaders તરીકે થઈ પસંદગી
Roshni Shah
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 2:23 PM

ચાણક્યની  જાણીતી ઉક્તિ છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસ કી ગોદ મેં પલતે હૈ આ બાબતની પ્રતીતિ કરાવતા મૂળ ગુજરાતી (NRI Gujarati) અને ભારતીય અને અમેરિકામાં  (USA)નિવાસ કરતા શિક્ષિકા  (Teacher)રોશની શાહને શિક્ષણ ક્ષેત્રમાં રાષ્ટ્રપતિ સ્વયંસેવક સેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. અને ખાસ વાત એ છેકે આ સન્માન પ્રાપ્ત કરનારા તેઓ ભારતીય મૂળના પ્રથમ શિક્ષક છે.

આ પુરસ્કારની પસંદગી અંગે રોશની શાહે જણાવ્યું હતું કે Teachers As Leaders એ શિક્ષકો માટે બનાવેલો નેતૃત્વ વિકાસ(personality Devlopment) કાર્યક્રમ છે. જેમાં દર વર્ષે 40-60 શિક્ષકોનો (Teachers)વર્ગ ખૂબ જ કડક પસંદગી પ્રક્રિયા દ્વારા પસંદ કરવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમનો હેતુ શિક્ષકો માટે જૂથ એકાંત, કાર્યક્રમના દિવસો અને સાથી શિક્ષકો સાથે વર્ગખંડમાં વિવિધ કૌશલ્યોના ઉપયોગની ચર્ચા દ્વારા “અત્યાધુનિક”નેતૃત્વ કુશળતા અપનાવવાનો છે.શિક્ષક સમુદાય, રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓ સાથે મળવાનું પણ આયોજન કરે છે જેઓ શિક્ષણ અને વ્યવસાય બંને ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે.

22 વર્ષની છોકરીએ 18 કરોડમાં વેચી પોતાની વર્જિનિટી ! હોલિવૂડ સ્ટારે ખરીદી
ઓશીકા નીચે ચાવી રાખીને સૂવું શુભ કે અશુભ? જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 13-03-2025
IPL ની એક મેચનો ખર્ચ કેટલા કરોડ રૂપિયા થાય ?
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની MLA રીવાબાને કેટલું પેન્શન મળશે?
UPSC ફેક્ટરી છે આ કોલેજ, અહીંથી નીકળી છે ઢગલાબંધ IAS ઓફિસર

રોશની શાહ વધુમાં કહે છે કે, “લીડર તરીકે શિક્ષકો પ્રોગ્રામ નેટવર્કિંગની શક્યતાઓ બનાવે છે તે નેટવર્કિંગ શિક્ષકોને પોતાના માટે તેમજ તેમના વિદ્યાર્થીઓમાં વધુ નેતૃત્વ વિકસે તે માટે સક્ષમ બનાવે છે, આ આખી પ્રકિયા છેવટે તો વિદ્યાર્થીઓના શિક્ષણમાં મહત્વની બની રહે છે.

નોંધનીય છે કે આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં પસંદગી પામેલ ભારતીય મૂળના પ્રથમ શિક્ષક રોશની શાહ છે.વર્ષ 2006 માં ઇન્ટરનેશનલ કમ્યુનિટી સ્કૂલમાં સ્વયંસેવક તરીકે તેની શિક્ષણ યાત્રા શરૂ કરી હતી. રોશની શાહને આ સેવા માટે રાષ્ટ્રપતિ સ્વયંસેવક સેવા પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ઉપરાંત ગણિત અને વિજ્ઞાન બંને માટે સુપરિન્ટેન્ડેન્ટના વિશિષ્ટ સિદ્ધિ પુરસ્કારો પણ તેમને પ્રાપ્ત થયા છે.  તેણીને 2014 માં ટીચર ઓફ ધ યર એવોર્ડ મળ્યો હતો અને વર્ષે 2021 માં તેઓ ફાઇનલિસ્ટ હતા. .

g clip-path="url(#clip0_868_265)">