જવાળામુખી જોવા ગયા હતા, અચાનક થયેલાં બ્લાસ્ટમાં 5 લોકોના મોત, 20 ઘાયલ

|

Dec 09, 2019 | 2:05 PM

ન્યૂઝીલેન્ડમાં આવેલાં વ્હાઈટ આઈલેન્ડના જ્વાળામુખીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ થયો ત્યારે જવાળામુખીની આસપાસ અંદાજે 100 લોકો હાજર હતાં. આ વિસ્ફોટ થવાથી 5 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઘણાં લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. 20થી વધારે લોકોના ઘાયલ થયા હોવાનો અહેવાલ છે. જોકે અધિકૃત આંકડો આપવામાં આવ્યો નથી. Web Stories […]

જવાળામુખી જોવા ગયા હતા, અચાનક થયેલાં બ્લાસ્ટમાં 5 લોકોના મોત, 20 ઘાયલ

Follow us on

ન્યૂઝીલેન્ડમાં આવેલાં વ્હાઈટ આઈલેન્ડના જ્વાળામુખીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ થયો ત્યારે જવાળામુખીની આસપાસ અંદાજે 100 લોકો હાજર હતાં. આ વિસ્ફોટ થવાથી 5 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઘણાં લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. 20થી વધારે લોકોના ઘાયલ થયા હોવાનો અહેવાલ છે. જોકે અધિકૃત આંકડો આપવામાં આવ્યો નથી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   જાણો શું છે QR કોડ અન કેવી રીતે કરે છે તે કામ? જુઓ VIDEO

તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. આ સિવાય જવાળામુખીને જોવા માટે આવનારા પર્યટકોને રોકી દેવાયા છે. સોશિયલ મીડિયામાં અમુક વીડિયો વાઈરલ થયા છે અને તેમાં જવાળામુખીમાંથી સફેદ ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર વિસ્ટન પ્રિટેરસે ટ્વીટ કરીને આ ઘટનાને લઈને સહાનુભૂતિ વ્યક્ત કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article