G-7 સંમેલનમાં સામેલ થશે વડાપ્રધાન મોદી, કાશ્મીર મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે થઈ શકે છે ચર્ચા

ફ્રાન્સમાં યોજાનારી G-7 સમૂહ દેશનું 45મું શિખર સંમેલન થવા જઈ રહ્યું છે. આજે ભારતના વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે મુલાકાત થઈ શકે છે. વડાપ્રધાન G-7 બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કાશ્મીર મુદ્દે વાત કરી શકે છે. ભારતે પહેલા જ સાફ કરી દીધુ છે કે કાશ્મીરનો મુદ્દો ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે. તે સિવાય અમેરિકાની […]

G-7 સંમેલનમાં સામેલ થશે વડાપ્રધાન મોદી, કાશ્મીર મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે થઈ શકે છે ચર્ચા
Follow Us:
| Updated on: Aug 26, 2019 | 4:08 AM

ફ્રાન્સમાં યોજાનારી G-7 સમૂહ દેશનું 45મું શિખર સંમેલન થવા જઈ રહ્યું છે. આજે ભારતના વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે મુલાકાત થઈ શકે છે. વડાપ્રધાન G-7 બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કાશ્મીર મુદ્દે વાત કરી શકે છે.

ભારતે પહેલા જ સાફ કરી દીધુ છે કે કાશ્મીરનો મુદ્દો ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે. તે સિવાય અમેરિકાની સાથે દ્વિપક્ષીય વેપાર અને ટેરિફને લઈને પણ ચર્ચા થઈ શકે છે. આ વખતે G7 સંમેલનમાં ભારત પણ ભાગ લઈ રહ્યું છે. ભારત આ સમૂહનો ભાગ નથી, ત્યારે પ્રશ્નએ થાય કે જો ભારત આ સમૂહનો ભાગ નથી તો તેને સંમેલનમાં કેમ બોલવવામાં આવ્યુ છે?

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આ પણ વાંચો: G-7નું સદસ્ય ના હોવા છતાં ભારતને વિશેષ આમંત્રણ, થોડી કલાકમાં ફ્રાંસ પહોંચશે PM મોદી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વર્તમાન સ્થિતીમાં અર્થવ્યવસ્થાના દષ્ટિકોણથી ભારતનું સ્થાન ખુબ મહત્વનું છે. તેની સાથે જ ફ્રાન્સની સાથે ભારતના સારા સંબંધ છે. તે કારણથી ભારતને આ વખતે એલીટ ક્લબના સંમેલનમાં આમંત્રિત કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં વડાપ્રધાન વાતાવરણ, જળવાયુ, દરિયાઈ સુરક્ષા અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પર સેશનને સંબોધિત કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ વખતે ભારત સિવાય ઓસ્ટ્રેલિયા, સ્પેન, દક્ષિણ આફ્રિકાને પણ આ વખતે વિશેષ રીતે આમંત્રિત કરવામાં આવ્યા છે. આફ્રિકી દેશ સેનેગલ અને રવાંડાને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગ્રુપ ઓફ સેવન (G7)માં 7 દેશ સામેલ છે. જેમાં ફ્રાન્સ, અમેરિકા, ઈટલી, કેનેડા, જર્મની, જાપાન અને બ્રિટેન શિખર સંમેલનમાં સભ્ય દેશોના રાષ્ટ્ર પ્રમુખ, યૂરોપીયન કમીશન અને યૂરોપીયન કાઉન્સિલના અધ્યક્ષ સામેલ થાય છે. G7ની પ્રથમ બેઠક વર્ષ 1975માં થઈ હતી. ત્યારે માત્ર 6 દેશ આ ગ્રુપમાં સામેલ હતા, ત્યારબાદ કેનેડા પણ આ ગ્રુપમાં સામેલ થઈ ગયુ. આ રીતે G6થી બની ગયુ G7.

[yop_poll id=”1″]

G7 શિખર સંમેલનમાં સભ્ય દેશોના મંત્રી અને અમલદાર તે મુદ્દા પર વાતચીત કરે છે. જેનું વૈશ્વિક મહત્વ હોય છે. તેમાં આર્થિક, વિદેશ, સુરક્ષા અને વિકાસ જેવા મુદ્દા પણ સામેલ હોય છે. તે સિવાય એ મુદ્દા જેની પર રાજકીય કાર્યવાહીની જરૂરિયાત હોય છે કે લોકો સાથે જોડાયેલા હોય છે તે વિષયોને લઈને પણ ચર્ચા થાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">