Mars Expensive Soil: 9 અબજ ડોલરનો ખર્ચ કરીને NASA લાલ ગ્રહ પરથી લાવશે પાણી, દુનિયાની સૌથી મોંઘી વસ્તુ બનશે મંગળની ‘ધૂળ’

Mars Expensive Soil: અમેરિકાની સ્પેસ એજન્સી NASA મંગળ ગ્રહ (Planet Mars) પરથી એકત્ર કરવામાં આવેલી ધૂળ અને માટી(Mars Dust)ને પૃથ્વી પર લાવવા માટે જઈ રહી છે. અગર આ ધૂળ ધરતી પર આવશે તો એ માનવી અને માનવજાત બંને માટે સૌથી મોંઘો પદાર્થ બની જશે.

Mars Expensive Soil: 9 અબજ ડોલરનો ખર્ચ કરીને NASA લાલ ગ્રહ પરથી લાવશે પાણી, દુનિયાની સૌથી મોંઘી વસ્તુ બનશે મંગળની 'ધૂળ'
Mars Expensive Soil: NASA to bring water from red planet at a cost of શ 9 billion, the world's most expensive item will be Mars 'dust'
Follow Us:
| Updated on: Jun 05, 2021 | 2:51 PM

Mars Expensive Soil: અમેરિકાની સ્પેસ એજન્સી NASA મંગળ ગ્રહ (Planet Mars) પરથી એકત્ર કરવામાં આવેલી ધૂળ અને માટી(Mars Dust)ને પૃથ્વી પર લાવવા માટે જઈ રહી છે. અગર આ ધૂળ ધરતી પર આવશે તો એ માનવી અને માનવજાત બંને માટે સૌથી મોંઘો પદાર્થ બની જશે.

ત્રણ મિશન દરમિયાન NASA લાલ ગ્રહ (Red Planet) પર પૌરાણિક જીવન(Ancient Life)નાં નિશાનની તપાસ કરાવવા માટે 2 પાઉન્ડ(1KG) મંગળ ગ્રહની માટીને પૃથ્વી પર લાવશે.

અગર આજના વર્તમાન કિંમતનાં સંદર્ભમાં જોવા જઈએ તો NASAનાં ત્રણ મિશન પર કુલ 9 બિલિયન અમેરિકન ડોલર ખર્ચ કરવા વાળી છે. એને કઈંક સમજવા જીએ તો NASA મંગળ ગ્રહ પરથી બે પાઉન્ડ માટી લાવવા માટે બે પાઉન્ડ સોનાની કિંમતનાં લગભગ બે લાખ ગણા વધારે પૈસા ખર્ચ કરશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ માટીને ધરતી પર લાવ્યા બાદ તેના માધ્યમથી અનેક શોધ કરવામાં આવશે. અત્યાર સુધી મંગળ ગ્રહ પર ઉપસ્થિત રોવરનાં માધ્યમથી સપાટી પરની વિગતો મેળવી શકાતી હતી, જો કે આ પ્રથમ તક હશે કે જ્યારે કે વિજ્ઞાનીઓનાં હાથમાં ખરેખર લાલ માટી હશે.

આખરે લાલગ્રહની માટી આટલી મોંઘી કેમ?

બે પાઉન્ડ માટીને મંગળ ગ્રહ પરથી લાવવા માટે NASA ત્રણ મિશનને લાલ ગ્રહ પર મોકલશે. આ ત્રણ મિશન પર 9 અબજ અમેરિકન ડોલરનાં ખર્ચનો અંદાજ લગાડવામાં આવી રહ્યો છે. NASAનું પ્રથમ મિશન મંગળ ગ્રહની માટીનાં નમૂનાની તપાસ અને તેને ભેગી કરવી, બીજુ મિશન એ છે કે નમૂના ભેગા કરીને મંગળની કક્ષામાં લોન્ચ કરવા માટે લોન્ચરમાં પેક કરશે. જ્યારે કે એ જ સિકવન્સમાં ત્રીજા મિશન મંગળ ગ્રહની માટીને પૃથ્વી પર પરત લાવવામાં આવશે.  આ દિશામાં પ્રથમ મિશન પરસિવરેન્સ રોવર( Perseverance rover)નાં રૂપમાં જુલાઈ 2020માં લોન્ચ કરી દીધુ હતું.

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">