Los Angeles News: BJPએ મેળવેલા ચાર રાજ્યનાં ભવ્ય વિજયની વિદેશમાં પણ ઉજવણી, NRIઓનો એક જ મત, વિકાસે મારી બાજી

ભાજપે મેળવેલા વિજય વચ્ચે દેશની સાથે સાથે વિદેશમાં પણ તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી લોસ એન્જલસ (Overseas Friends of BJP Los Angeles) વેસ્ટ ઝોનના ઉપક્રમે વિજયની ઉજવણી કરાઈ જેમાં 100 કરતા વધારે NRI દ્વારા હાજરી આપવામાં આવી

Los Angeles News: BJPએ મેળવેલા ચાર રાજ્યનાં ભવ્ય વિજયની વિદેશમાં પણ ઉજવણી, NRIઓનો એક જ મત, વિકાસે મારી બાજી
Los Angeles News: BJP celebrates its four-state victory abroad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 7:46 AM

Los Angeles News: 5 રાજ્યોમાં વિધાનસભા(Assembly Election 2022)ની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે તમામ રાજ્યોમાં સરકાર બનાવવાની કવાયત ચાલી રહી છે. પંજાબ સિવાય ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ચારેય રાજ્યોમાં ભાજપે જીત મેળવી છે અને હવે તે ત્યાં સરકાર બનાવવા જઈ રહી છે.  હોળી પહેલા સરકાર બનાવવા જઈ રહી છે. જણાવવું રહ્યુ કે ભાજપે મેળવેલા વિજય વચ્ચે દેશની સાથે સાથે વિદેશમાં પણ તેની ઉજવણી કરવામાં આવી રહી છે. ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી લોસ એન્જલસ (Overseas Friends of BJP Los Angeles) વેસ્ટ ઝોનના કો ઓર્ડીનેટર પી કે નાયકની અધ્યક્ષતામાં યોજાયેલી ઉજવણીમાં 100 કરતા વધારે વિદેશમાં વસતા ભારતીયો(NRI)એ હાજરી આપીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

Cake Corner Artesia ખાતે યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી લોસ એન્જલસ (Overseas Friends of BJP Los Angeles) વેસ્ટ ઝોનના કો ઓર્ડીનેટર પી કે નાયકે જણાવ્યુ હતું કે ઉત્તરપ્રદેશની ચૂંટણી સમયે મોટી સંખ્યામાં વિદેશમાં વસતા ભારતીયો લોકશાહીની પવિત્ર ફરજ બજાવવા ભારત આવ્યા હતા અને સાથે ઓનલાઈન વોટીંગ પર પણ ઘણો ભાર મુકવામાં આવ્યો હતો. ભાજપનાં વિજય પાછળ ન માત્ર દેશ પરંતુ વિદેશમાં વસતા ભારતીયોના યોગદાન પણ છે તેને ઉપસ્થિત તમામ લોકો દ્વારા વધાવી લેવામાં આવ્યું હતુ. 

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Overseas Friends of BJPસેરીટોઝ કોલેજ અને લેબોન હોસ્પિટાલિટી ગ્રુપનાં ચેરમેન તેમજ રિપબ્લિકન પાર્ટીનાં ઉભરતા નેતા યોગી પટેલે પણ ચાર રાજ્યના આવેલા પરિણામને વધાવી લીધા હતા. તેમણે જણાવ્યુ કે દેશમાં હવે જે રીતે વિકાસ શરૂ થયો છે તે તમામને અનુભવાઈ રહ્યો છે. દેશની જનતા જાગૃત થઈ ગઈ છે. યોગીજીના શાસનમાં માફિયા શાહી સમાપ્ત થઈ ગઈ જે પણ મહિલાઓ માટે ઘણું કામ કરી રહી છે. યોગી પટેલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા મુદ્દાઓને તાળીઓનાં ગડગડાટ સાથે સમર્થન આપવામાં આવ્યુ હતું.

  1. ઉત્તરપ્રદેશ ભરતી પ્રક્રિયા પારદર્શક બની અને છેલ્લા ચાર વર્ષમાં 4.5 લાખથી વધુ લોકોની ભરતી કરવામાં આવી.
  2. 2017થી રાજ્યમાં ત્રણ લાખ કરોડનું રોકાણ થયું છે.
  3.  આયુષ્માન ભારત જન આરોગ્ય યોજના સાથે લગભગ 7 કરોડ લોકોએ 5 લાખનો વીમો મેળવ્યો.
  4.  છેલ્લા ચાર વર્ષમાં શેરડીની રકમની ચૂકવણી વધીને 1.44 લાખ કરોડ થઈ ગઈ છે. તે પહેલા 95 હજાર કરોડની આસપાસ હતી.
  5.  રાજ્યએ ખેડૂતો પાસેથી સીધા 66 લાખ મેટ્રિક ટન ચોખાની ખરીદી કરી હતી, જે અગાઉની ખરીદી કરતાં લગભગ દસ ગણી વધારે છે.
  6.  તેમના શાસનકાળમાં સાંસ્કૃતિક અને પરંપરાગત પ્રથાઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે, અયોધ્યામાં દીપોત્સવ અને બરસાનામાં રંગોત્સવને સમગ્ર વિશ્વમાં રજૂ કરવામાં આવ્યા હતા.
  7.  ગત ચૂંટણીથી અત્યાર સુધીમાં 42 લાખ ગરીબ લોકોને આવાસ ફાળવવામાં આવ્યા છે.
  8.  હેલ્થકેર મુજબ, ઉત્તર પ્રદેશે સૌથી વધુ સંખ્યામાં કોવિડ-19 પરીક્ષણો હાથ ધર્યા છે અને સૌથી વધુ સંખ્યામાં રસીકરણ આપવામાં આવ્યું છે.
  9.  ઉત્તર પ્રદેશ છેલ્લા ચાર વર્ષમાં બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા પર ચઢ્યું છે, તે પહેલા છઠ્ઠા સ્થાને હતું.
  10.  રાજ્યનો GSDP છેલ્લા ચાર વર્ષમાં 10.9 લાખ કરોડથી વધીને 21.73 લાખ કરોડ થયો છે.
  11.  છેલ્લા ચાર વર્ષમાં રાજ્યમાં કોઈ રમખાણો થયા નથી, સરકારે કાયદો અને વ્યવસ્થા તોડનારા લોકો સામે કડક પગલાં લેવાના ધોરણો નક્કી કર્યા છે.
  12.  એકંદરે, ઉત્તર પ્રદેશે 44 વિકાસ યોજનાઓ લાગુ કરી છે અને તે દેશના અન્ય રાજ્યો કરતા વધારે માનવામાં આવે છે.

ઓવરસીઝ ફ્રેન્ડઝ ઓફ બીજેપી લોસ એન્જલસનાં ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં પી.કે નાયક, યોગી પટેલ , પાયોનિયર મની ફંડિંગના પરિમલ શાહ, પ્રણવ દેસાઈ, મનમોહન ચોપરા સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. 

આ પણ વાંચો- અમેરિકા-કેનેડા સરહદે ડીંગુચા પરિવાર સાથે મહેસાણાની એક મહિલાનું પણ મોત થયાની આશંકા, 11 સભ્યના ગ્રુપ સાથે ગઇ હતી મહિલા

આ પણ વાંચો- Russia Ukraine War: ભારત રશિયા-યુક્રેન સાથે સીધા સંપર્કમાં, બંને દેશોને દુશ્મની ખતમ કરી વાતચીત પર ભાર આપવા જણાવ્યુ

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">