ભારતની 5 ખૂંખાર મહિલા જેની દુનિયાભરની પોલીસને છે તલાશ, આ ગુનાઓમાં છે સંડોવણી

દુનિયામાં ડોનને માત્ર 11 દેશની પોલીસ શોધી રહી છે. પરંતુ આ 5 મહિલા કે, જેને દુનિયાભરની પોલીસ શોધી રહી છે. આ તમામ મહિલાઓ ભારતની છે અને ભારત દ્વારા તેમને ભાગેડું જાહેર કરાઈ છે.  દેશની સૌથી મોટી પોલીસ ઈન્ટરપોલની વેબસાઈટ પર પણ આ મહિલાઓની તમામ જાણકારી જાહેર છે. દુનિયાના ખૂંખાર ગુનેગારોની માહિતી ઈન્ટરપોલ જાહેર કરે છે. […]

ભારતની 5 ખૂંખાર મહિલા જેની દુનિયાભરની પોલીસને છે તલાશ, આ ગુનાઓમાં છે સંડોવણી
Follow Us:
| Updated on: Aug 19, 2019 | 10:25 AM

દુનિયામાં ડોનને માત્ર 11 દેશની પોલીસ શોધી રહી છે. પરંતુ આ 5 મહિલા કે, જેને દુનિયાભરની પોલીસ શોધી રહી છે. આ તમામ મહિલાઓ ભારતની છે અને ભારત દ્વારા તેમને ભાગેડું જાહેર કરાઈ છે.  દેશની સૌથી મોટી પોલીસ ઈન્ટરપોલની વેબસાઈટ પર પણ આ મહિલાઓની તમામ જાણકારી જાહેર છે. દુનિયાના ખૂંખાર ગુનેગારોની માહિતી ઈન્ટરપોલ જાહેર કરે છે.

આ પણ વાંચોઃ 18 વર્ષની આ મુસ્લિમ છોકરીએ કર્યું એવું ક્રાઈમ કે, દુનિયાભરની પોલીસ કરી રહી છે તલાશ

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ક્રાઈમની દુનિયામાં ખૂંખાર ગુનેગારો વિશે રોજ અનોખી કહાની તમને વાંચવા મળશે. ભારતના કેટલા ગુનેગારને દુનિયાભરની પોલીસ શોધી રહી છે. તેના વિશે પણ આવતા અંકમાં જાણવા મળશે.

જાણો શું છે ઈન્ટરપોલ

ઈન્ટરપોલ 194 દેશના સદસ્યોનું બનેલું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય પોલીસ સંગઠન છે. જેની સ્થાપનાનો હેતુ એવો છે કે, દુનિયાની પોલીસને મજબૂત બનાવવા અને આંતરરાષ્ટ્રિય સુરક્ષા ઉભી કરવામાં આવી શકે. ઈન્ટરપોલની સ્થાપના 1923માં થઈ હતી. અને તેની મુખ્ય ઓફિસ ફ્રાંસમાં છે. ઈન્ટરપોલ બનાવવાનો પહેલો વિચાર 1914માં મોનાકોમાં થયો હતો. સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય અપરાધ પોલીસ આયોગના નામથી સંસ્થા ચાલતી હતી. જે બાદ 1956માં ઈન્ટરપોલ નામ રાખવામાં આવ્યું હતું.

ઈન્ટરપોલના મુખ્ય કાર્ય

ઈન્ટરપોલ 194 જેટલા દેશનું એક પોલીસ સંગઠન છે. જે આંતરરાષ્ટ્રીય સંગઠન અને સંયુક્ત રાષ્ટ્ર, યુરોપીયન સંઘ સાથે મળીને કામગીરી કરે છે. ગુનાખોરી વિરુદ્ધ લડવા સૌ દેશ સાથે મળીને કામ કરે છે. આ સંસ્થા ત્રણ પ્રકારના ગુના વિરુદ્ધ ખાસ કામગીરી કરે છે.

1.CORRUPTION 2.COUNTERFEIT CURRENCY AND DOCUMENTS 3.CRIMES AGAINST CHILDREN 4.CULTURAL HERITAGE CRIME 5.CYBERCRIME 6.DRUG TRAFFICKING 7.ENVIRONMENTAL CRIME 8FINANCIAL CRIME 9.FIREARMS TRAFFICKING 10.HUMAN TRAFFICKING 11.ILLICIT GOODS 12MARITIME CRIME 13.ORGANIZED CRIME 14.PEOPLE SMUGGLING 15.TERRORISM 16.VEHICLE CRIME 17.WAR CRIMES

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">