AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan Crisis : તાલિબાન ઇસ્લામિક સ્ટેટ સામે કેવી રીતે લડશે, ભૂતપૂર્વ અફઘાન જાસૂસ ISIS-Kમાં થશે સામેલ, આ પાછળ શું છે કારણ ?

અફઘાનિસ્તાનમાં (Afghanistan) ટાર્ગેટ કરીને થનારી હત્યાઓ અને બોમ્બ ધડાકામાં વધારો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નંગરહાર પ્રાંત ટાર્ગેટ કિલિંગ અને બોમ્બ ધડાકાનો સામનો કરી રહ્યો છે.

Afghanistan Crisis : તાલિબાન ઇસ્લામિક સ્ટેટ સામે કેવી રીતે લડશે, ભૂતપૂર્વ અફઘાન જાસૂસ ISIS-Kમાં થશે સામેલ, આ પાછળ શું છે કારણ ?
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 8:47 AM
Share

અફઘાનિસ્તાનની (Afghanistan) અગાઉની સરકારના ગુપ્તચર સભ્યો ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા ખોરાસન (ISIS-K)માં જોડાયા હતા. આ લોકો તાલિબાન (Taliban) સામે લડવા માટે ઈસ્લામિક સ્ટેટનો ભાગ બન્યા છે. એક મીડિયા રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. સ્થાનિક મીડિયામાંથી આ માહિતી મળી રહી છે કે અફઘાનિસ્તાનમાં અગાઉની સરકારની ગુપ્તચર સંસ્થાના સભ્યો હવે તાલિબાનથી બચવા અને તેનો વિરોધ કરવા ISIS-Kમાં જોડાઈ રહ્યા છે.

ભૂતપૂર્વ સુરક્ષા કર્મચારીઓ મોટાભાગે અમેરિકા દ્વારા ટ્રેનિંગ આપેલા અફઘાન જાસૂસો છે. જેઓ હવે ઉત્તર અફઘાનિસ્તાનમાં (Northern Afghanistan) કાર્યરત આતંકવાદી જૂથોમાં જોડાઈ રહ્યા છે. તાલિબાનોએ સત્તા સંભાળી ત્યારથી નોર્ધન રેઝિસ્ટન્સ ગ્રુપ તેનો વિરોધ કરનાર એકમાત્ર જૂથ હતું. તેનું નેતૃત્વ પંજશીર પ્રાંતમાં (Panjshri province અહેમદ મસૂદ અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહ દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે, પંજશીર પણ થોડા અઠવાડિયા પછી તાલિબાનના નિયંત્રણમાં આવી ગયું.

આ કારણે જાસૂસો પણ આઈએસમાં જોડાઈ રહ્યા છે રિપોર્ટ અનુસાર, અફઘાન સરકારના પતન બાદ પૂર્વ અફઘાન જાસૂસો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. વધુમાં તેને તાલિબાન દ્વારા બદલો લેવાનો ડર છે અને તેને ઉગ્રવાદી સંગઠન સામે લડવા માટે છોડી દેવામાં આવ્યો છે. આ જ કારણ છે કે તેઓ ISIS-Kમાં જોડાઈ રહ્યા છે.

જેથી તેઓ તેમની આવક વધારી શકે અને તાલિબાન સામે લડી શકે. અફઘાનિસ્તાનમાં ટાર્ગેટેડ કિલિંગ અને બોમ્બ ધડાકા વધી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નંગરહાર પ્રાંત ટાર્ગેટ કિલિંગ અને બોમ્બ ધડાકાનો સામનો કરી રહ્યો છે. આમાંના ઘણા હુમલા ISIS દ્વારા કરવામાં આવ્યા છે.

ISએ અફઘાનિસ્તાનમાં મોટો હુમલો કર્યો છે અત્યાર સુધીમાં ઇસ્લામિક સ્ટેટ (IS) સાથે જોડાયેલા 65 આતંકવાદીઓએ તાલિબાનના નેતૃત્વ હેઠળના સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ મહિનાની શરૂઆતમાં તાલિબાને રાજધાની કાબુલમાં આઈએસના એક બેઝને નષ્ટ કરવાનો દાવો કર્યો હતો. તેના પર અનેક હુમલા કરવાનો આરોપ હતો. સ્થાનિક મીડિયામાં જણાવ્યા અનુસાર, ISએ કંદહારમાં એક મોટા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટનો દાવો કર્યો છે.

આ ઉપરાંત, નંગરહાર અને પરવાન પ્રાંતમાં ટાર્ગેટ કિલિંગ તેમજ ઉત્તરી કુન્દુઝ પ્રાંતમાં શિયા સમુદાયની મસ્જિદમાં સામૂહિક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોમાં 100 થી વધુ લોકો માર્યા ગયા હતા.

આ પણ વાંચો : Padma Shri Award : બોલીવુડના આ 3 દિગ્ગ્જને આ દિવસે મળવા જઈ રહ્યો છે પદ્મશ્રી એવોર્ડ, જાણો કોણ છે સામેલ

આ પણ વાંચો : Salman khan : સલમાન ખાનના લગ્ન ના થવાથી પરેશાન છે મિત્ર, કહ્યું કે- તે અંદરથી એકલો છે, કોઈના સાથની જરૂર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">