કાશ્મીરને હવે કાયમ માટે ભૂલી જાઓ, સાઉદી અરેબિયા-યુએઈએ પાકિસ્તાનને સાફ શબ્દોમાં કહ્યું, ભારત સાથે મિત્રતા કરવા પર મૂક્યો ભાર

સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે પાકિસ્તાનને કહ્યું છે કે, કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઈને પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા હોબાળા પર શાહબાઝ સરકારે ચૂપ રહેવું જોઈએ.

કાશ્મીરને હવે કાયમ માટે ભૂલી જાઓ, સાઉદી અરેબિયા-યુએઈએ પાકિસ્તાનને સાફ શબ્દોમાં કહ્યું, ભારત સાથે મિત્રતા કરવા પર મૂક્યો ભાર
Shahbaz Sharif and Prince of Saudi Arabia ( File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2023 | 7:34 AM

સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનને દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશો તરફથી મોટો ઝટકો લાગ્યો છે. દુનિયાભરમાં કટોરો લઈને ભીખ માંગી રહેલા ગરીબ પાકિસ્તાનને તેના નજીકના જ મુસ્લિમ મિત્ર દેશો સાઉદી અરેબિયા અને યુએઈ એટલે કે સંયુક્ત આરબ અમીરાત દ્વારા મોટો ઝટકો આપવામાં આવ્યો છે. સાઉદી અરેબિયા અને યુએઈએ ભારત સાથે મિત્રતા કરવા કહ્યું છે.

મુસ્લિમ દેશો પણ જેઓ એક સમયે પાકિસ્તાનના સાચા મિત્ર હતા તેઓ પણ આર્થિક પાયમાલીની અણી પર ઉભેલા પાકિસ્તાનનો સાથ છોડવા લાગ્યા છે. મુસ્લિમ દેશોના બે મોટા દેશોએ પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું છે કે કાશ્મીરને ભૂલીને ભારત સાથે મિત્રતા કરો.

પાકિસ્તાનના મિત્રો સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે પાકિસ્તાનને હવે ભારત હસ્તકના કાશ્મીરને કાયમ માટે ભૂલી જવાનું કહી દીધું છે. સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે પાકિસ્તાનને કહ્યું છે કે, કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને લઈને પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા હોબાળા પર શાહબાઝ સરકારે ચૂપ રહેવું જોઈએ. આ મુદ્દો ભારતનો છે અને ભારત ઈચ્છે તે કરી શકે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પાકિસ્તાનના અખબારના અહેવાલ મુજબ, પાકિસ્તાન અત્યાર સુધી કાશ્મીરને લઈને ઈસ્લામિક દેશોના સંગઠન (OIC)માં અનેકવાર હોબાળો મચાવી રહ્યું છે. આ OICનો સૌથી શક્તિશાળી દેશ સાઉદી અરેબિયા છે. સાઉદી અરેબિયાએ પણ પાકિસ્તાનને સ્પષ્ટ કહ્યું છે કે તે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન નહીં આપે. સાઉદી અરેબિયાની સાથેસાથે સંયુક્ત આરબ અમીરાતે પણ પાકિસ્તાનને રોકડુ પરખાવ્યું છે કે, પાકિસ્તાને હવે ભારત હસ્તક કાશ્મીરનો મુદ્દો કાયમ માટે ભૂલી જવો જોઈએ.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">