ટ્વિટર સાથે 44 બિલિયનની ડોલરની ડીલ રદ કરવા બદલ એલન મસ્કને ઓક્ટોબરમાં ટ્રાયલનો સામનો કરવો પડશે

એલન મસ્કે કોર્ટને ટ્વિટર સાથે $44 બિલિયનની ડીલ રદ્દ કરવાના મામલામાં ફેબ્રુઆરીમાં ટ્રાયલ શરૂ કરવા કહ્યું હતું. જેને કોર્ટે ફગાવી દીધો હતો. વિલંબને ટ્વિટરને નુકસાન ગણાવતા કોર્ટે ઓક્ટોબરથી ટ્રાયલ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.

ટ્વિટર સાથે 44 બિલિયનની ડોલરની ડીલ રદ કરવા બદલ એલન મસ્કને ઓક્ટોબરમાં ટ્રાયલનો સામનો કરવો પડશે
elon musk
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 7:07 AM

ટ્વિટર અને એલોન (Elon Musk) મસ્કની ‘જુગલબંધી’ ગયા વર્ષથી ચાલી રહી છે, જે આગામી થોડા વર્ષોમાં પણ એવી જ રહેવાની શક્યતા છે. હકીકતમાં, ગયા વર્ષે એલન મસ્કે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. જે પછી એલોન મસ્ક અને ટ્વિટરની માલિકીની કંપની Twitter Inc વચ્ચે $44 બિલિયનની ડીલ ફાઈનલ થઈ. પરંતુ આ જુલાઈમાં એલન મસ્કે સોદો રદ કર્યો. જે બાદ મામલો કોર્ટના દાયરામાં પહોંચી ગયો છે. આમાં મંગળવારે એક મોટા અપડેટમાં કોર્ટે એલન મસ્કને મોટો ઝટકો આપ્યો છે. હકીકતમાં મસ્કની માંગને ફગાવી દેતા કોર્ટે આ વર્ષે ઓક્ટોબરથી આ કેસની સુનાવણી શરૂ કરવાનો આદેશ જાહેર કર્યો છે.

એલન મસ્ક ફેબ્રુઆરીથી ટ્રાયલની માંગ કરી રહ્યા છે

ટ્વિટર એક્વિઝિશન સંબંધિત $44 બિલિયનના સોદાને સમાપ્ત કરવાના એલન મસ્કના નિર્ણયને Twitter Inc દ્વારા કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સીધા ટ્વિટર ઇન્કએ આ મામલે મસ્ક વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ઇલોન મસ્ક અને ટ્વિટર ઇન્કએ મંગળવારે સુનાવણી અંગે કોર્ટ સમક્ષ તેમની અરજી દાખલ કરી હતી. જેમાં મસ્કે કોર્ટને આ કેસની સુનાવણી ફેબ્રુઆરીથી શરૂ કરવાની માંગ કરી હતી. જ્યારે ટ્વિટરે કોર્ટને સપ્ટેમ્બરના અંતમાં ચાર દિવસની સુનાવણી હાથ ધરવા વિનંતી કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

કોર્ટે કહ્યું, ટ્રાયલમાં વિલંબથી ટ્વિટરને નુકસાન થવાની ભીતી છે

ડેલાવેયની અદાલતે ટ્વિટરના રદ કરાયેલા સોદા અંગે એલન મસ્ક સામે ઓક્ટોબરમાં ટ્રાયલ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ બાબતની સુનાવણી કરતા ડેલવેયરમાં કોર્ટ ઓફ ચાન્સરીના ચાન્સેલર કેથલીન મેકકોર્મિકે જણાવ્યું હતું કે, બંને પક્ષો શક્ય તેટલી ઝડપથી ટ્રાયલ પ્રક્રિયાને હેન્ડલ કરવામાં સક્ષમ છે. વિલંબનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરતી જાહેર કંપની તરીકે Twitter એ હકદાર છે. કોર્ટે ચુકાદો સંભળાવતી વખતે તેની ટિપ્પણીમાં કહ્યું કે, વાસ્તવિકતા એ છે કે વિલંબને કારણે વેચાણકર્તાઓને અપુરતી નુકસાનનું જોખમ છે. કોર્ટે ટ્વિટરનો ઉલ્લેખ કરતા આ વાતો કહી હતી. ડેલવેર કોર્ટે ટ્વિટર ઇન્ક અને એલોન મસ્ક બંનેને સુનાવણી માટે શેડ્યૂલ તૈયાર કરવા કહ્યું હતું.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">