Ecuador Jail Violent Clashes: ઇક્વાડોર જેલમાં હિંસક અથડામણ, અત્યાર સુધીમાં 100થી વધુ કેદીઓના મોત

Violent clashes in Ecuador prison: આ હિંસક અથડામણ જેલમાં 'લોસ લોબોસ' અને 'લોસ ચોનેરોસ' ગેંગ વચ્ચે થઈ હતી

Ecuador Jail Violent Clashes: ઇક્વાડોર જેલમાં હિંસક અથડામણ, અત્યાર સુધીમાં 100થી વધુ કેદીઓના મોત
Violent clashes in Ecuador prison
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 7:40 AM

Ecuador Jail Violent Clashes: દક્ષિણ અમેરિકાના દેશ ઇક્વાડોરની જેલમાં હિંસક અથડામણમાં 100થી વધુ કેદીઓના મોત થયા છે અને 52 કેદીઓ ઘાયલ થયા છે. મંગળવારે અહીં દરિયાકાંઠાના શહેર ગ્વાયકિલમાં એક દ્વીપકલ્પ જેલમાં અથડામણ થઈ હતી. ઇક્વાડોરિયન જેલ સેવાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે પોલીસ અને સેના લગભગ પાંચ કલાક બાદ ગ્વાયકીલ પ્રાદેશિક જેલમાં પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં સક્ષમ છે. ગુઆસના ગવર્નર પાબ્લો એરોસેમેનાએ જેલની બહાર એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ગોળીબાર કરવામાં આવ્યો હતો, છરીઓ પણ ચલાવવામાં આવી હતી અને હિંસક અથડામણમાં અનેક વિસ્ફોટ થયા હતા. આ હિંસક અથડામણ જેલમાં ‘લોસ લોબોસ’ અને ‘લોસ ચોનેરોસ’ ગેંગ વચ્ચે થઈ હતી. ટેલિવિઝન પર બતાવવામાં આવેલી તસવીરોમાં, કેદીઓ જેલની બારીઓમાંથી ફાયરિંગ કરતા જોઇ શકતા હતા. (Ecuador Jail System). ગુઆસ સરકારે તેના ટ્વિટર એકાઉન્ટ પર કેટલાક ફોટા પણ શેર કર્યા છે, જેમાં છ રસોઈયાઓને જેલના એક ભાગમાંથી બહાર કાઢતા જોઈ શકાય છે.

પ્રાદેશિક પોલીસ કમાન્ડરે શું કહ્યું? આ કેસમાં પ્રાદેશિક પોલીસ કમાન્ડર જનરલ ફોસ્ટો બ્યુનોએ જણાવ્યું હતું કે કેદીઓ ગોળીબાર અને ગ્રેનેડ વિસ્ફોટને કારણે મૃત્યુ પામ્યા હતા. જેલ બ્યુરોના ટ્વિટને ફરી ટ્વિટ કરીને રાષ્ટ્રપતિ ગુલેર્મો લાસોએ કહ્યું કે, મંગળવારે બનેલી ઘટનાઓ બાદ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

અહીં સુરક્ષા વધારી દેવામાં આવી છે.આપને જણાવી દઈએ કે જુલાઈમાં દેશની એક જેલમાં હિંસક અથડામણમાં 100 થી વધુ કેદીઓ માર્યા ગયા હતા. જેલમાં હિંસા સંબંધિત ઘટનાઓ અવારનવાર બને છે.

જેલમાં આટલી બધી હિંસા કેમ થાય છે? ઇક્વાડોરની જેલો ડ્રગ ગેંગ સાથે સંકળાયેલા કેદીઓ માટે યુદ્ધભૂમિ જેવી છે. ગ્વાયકીલ ઇક્વાડોરનું મુખ્ય બંદર શહેર છે (Ecuador Prison Riots Reasons). ખાસ કરીને તે ઉત્તર અમેરિકામાં કોકેઇન મોકલવા માટેનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે.

ગયા અઠવાડિયે, પોલીસે ગ્વાયકિલ જેલમાંથી બે પિસ્તોલ, એક રિવોલ્વર, 500 રાઉન્ડ દારૂગોળો, એક હેન્ડ ગ્રેનેડ, અનેક છરીઓ, બે ડાયનામાઇટ રોડ અને ઘર ઘરાવ બનાવેલા વિસ્ફોટકો જપ્ત કર્યા હતા. બે અઠવાડિયા પહેલા, ગ્વાયાકિલની જેલ નંબર 4 પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો, જે ‘આંતરરાષ્ટ્રીય કાર્ટેલ્સ વચ્ચેના યુદ્ધ’ નો ભાગ હતો. જોકે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો: Lifestyle: બાથરૂમના નળમાં લાગેલા કાટને આ સરળ ઉપાયોથી કરો દૂર

આ પણ વાંચો: Health Tips: લીંબુ જ નહીં તેના બીજના પણ છે આ સ્વાસ્થ્ય લાભો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">