AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાણચોરી ચીનમાં અને અટકાયત સુરત-મુંબઈમાં, ચીનના એન્ટી સ્મગલિંગ બ્યુરોએ શેન્ઝેન, પાન્યુ અને ગોન્ગઝાઉ પ્રાંતમાં આવેલી 12 જેટલી ડાયમંડ ટ્રેડિંગ ઓફિસોમાં રેડ કરી,200 જેટલા ભારતીય, ચાઈનીઝ અને ઇઝરાયલના હીરા વેપારીઓની અટકાયત કરી,વેપારીઓમાં નારાજગી

ચીનમાં પકડાયેલી દાણચોરીમાં સુરત અને મુંબઈના હીરા ઉધોગકારોની અટકાયત કરવામાં આવી છે. હીરા ઝવેરાતની દાણચોરી કરવાના આરોપસર ચીનના એન્ટી સ્મગલિંગ બ્યુરોએ શેન્ઝેન, પાન્યુ અને ગોન્ગઝાઉ પ્રાંતમાં આવેલી 12 જેટલી ડાયમંડ ટ્રેડિંગ ઓફિસોમાં રેડ કરીને કુલ 200 જેટલા ભારતીય, ચાઈનીઝ અને ઇઝરાયલના હીરા વેપારીઓની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીઓમાં સુરત અને મુંબઈના ટોચની ડાયમંડ કંપનીઓના કર્મચારીઓ […]

દાણચોરી ચીનમાં અને અટકાયત સુરત-મુંબઈમાં, ચીનના એન્ટી સ્મગલિંગ બ્યુરોએ શેન્ઝેન, પાન્યુ અને ગોન્ગઝાઉ પ્રાંતમાં આવેલી 12 જેટલી ડાયમંડ ટ્રેડિંગ ઓફિસોમાં રેડ કરી,200 જેટલા ભારતીય, ચાઈનીઝ અને ઇઝરાયલના હીરા વેપારીઓની અટકાયત કરી,વેપારીઓમાં નારાજગી
https://tv9gujarati.in/danchori-chin-ma…-ni-kari-atkayat/
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:37 PM
Share

ચીનમાં પકડાયેલી દાણચોરીમાં સુરત અને મુંબઈના હીરા ઉધોગકારોની અટકાયત કરવામાં આવી છે. હીરા ઝવેરાતની દાણચોરી કરવાના આરોપસર ચીનના એન્ટી સ્મગલિંગ બ્યુરોએ શેન્ઝેન, પાન્યુ અને ગોન્ગઝાઉ પ્રાંતમાં આવેલી 12 જેટલી ડાયમંડ ટ્રેડિંગ ઓફિસોમાં રેડ કરીને કુલ 200 જેટલા ભારતીય, ચાઈનીઝ અને ઇઝરાયલના હીરા વેપારીઓની અટકાયત કરી છે.

પકડાયેલા આરોપીઓમાં સુરત અને મુંબઈના ટોચની ડાયમંડ કંપનીઓના કર્મચારીઓ અને પરિવારનો સમાવેશ થાય છે. હોંગકોંગમાં પોલીશડ ડાયમંડ પર ડ્યુટી ફ્રી છે જયારે ચીનમાં 15 ટકા જેટલી ડ્યુટી લાગે છે. ચીનમાં હોંગકોંગથી હીરા આવી ગયા પછી ચીનમાં ડાયમંડ જવેલરી બનાવવામાં ઉપયોગમાં આવ્યા પછી તેનું વેચાણ થયું હતું. પણ તેના પર કોઈ ટેક્સ ભરાયો ન હતો.

ચીનમાં એન્ટી સ્મગલિંગ બ્યુરોની રેઇડને પગલે ત્યાંના સુરત અને મુંબઈના હીરાઉધોગકારોની ઓફિસો બંધ કરી દેવામાં આવી છે. જાન્યુઆરી 2010માં પણ સુરત મુંબઈના 22 હીરા વેપારીઓ સ્મગલિંગના આરોપસર 3 વર્ષ જેલમાં રહ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">