AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dallas News : અમેરિકામાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ખાતે યોજાયો કાર્યક્રમ, ડલાસ ટેક્સાસની ભારતીય અમેરિકન મહિલાઓએ આપ્યું યોગદાન

Dallas News :BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે આયોજિત કાર્યક્રમમાં સમગ્ર ઉત્તર અમેરિકામાંથી મહિલાઓએ "મહિલાઓના યોગદાનની ઉજવણી"માં ભાગ લીધો હતો. તથા 8 ઓક્ટોબર, 2023ના રોજ અક્ષરધામ મહામંદિર ખાતે ભવ્ય સમર્પણ સમારોહ યોજાયો હતો.

Dallas News : અમેરિકામાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ખાતે યોજાયો કાર્યક્રમ, ડલાસ ટેક્સાસની ભારતીય અમેરિકન મહિલાઓએ આપ્યું યોગદાન
Dallas News
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2023 | 6:55 PM
Share

BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે આયોજિત કાર્યક્રમમાં સમગ્ર ઉત્તર અમેરિકામાંથી મહિલાઓએ “મહિલાઓના યોગદાનની ઉજવણી”માં ભાગ લીધો હતો. તથા 8 ઓક્ટોબર, 2023ના રોજ અક્ષરધામ મહામંદિર ખાતે ભવ્ય સમર્પણ સમારોહ યોજાયો હતો.અમે તમને જણાવી દઈએ કે BAPS સ્વામિનારાયણ અક્ષરધામ, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતા, નિઃસ્વાર્થ સેવા અને બધા માટે આદર જેવા મૂલ્યોનું પ્રતીક અને પ્રોત્સાહન આપે છે. તેનો ઉદ્દેશ સુમેળભર્યો સમાજ બનાવવાનો છે.

સ્ત્રીઓએ નૃત્ય દ્વારા કાર્યક્રમમાં રંગત જમાવી

ઇવેન્ટની શરૂઆત વિવિધ ઉંમરની લગભગ 43 મહિલાઓ દ્વારા કરવામાં આવેલી નૃત્ય સાથે થઈ હતી, ત્યારબાદ 200 થી વધુ નર્તકોએ નૃત્ય પ્રદર્શનમાં ભરતનાટ્યમ પ્રદર્શિત કર્યું હતું, જે ભારતીય નૃત્યનું ઉત્તમ સ્વરૂપ છે.કાર્યક્રમમાં સમગ્ર ઉત્તર અમેરિકામાંથી 9,408 મહિલાઓએ અક્ષરધામના નિર્માણમાં નિ:સ્વાર્થપણે સેવા આપી હતી.

આ પણ વાંચો : Toronto News: ભારત-કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ટોરન્ટો યુનિવર્સિટીએ ભારતીય વિદ્યાર્થીઓને કર્યા આશ્વસ્ત, સમર્થનનો આપ્યો ભરોસો

ભારતીય સંસ્કૃતિ અને વારસાને આપ્યુ પ્રોત્સાહન

holiCHICના સ્થાપક અને ડિઝાઇનર મેઘના રાવે જણાવ્યું હતું કે, “હું 20 વર્ષની વયની યુવતીઓને જોઉં છું કે જેઓ થોડા વર્ષો માટે કોલેજ છોડીને અહીં સેવા આપવા આવે છે. પેઢીઓને પ્રેરણા આપવા અને આપણી સંસ્કૃતિને બચાવવા માટે કામ કર્યું છે.

અક્ષર-પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓનું મંદિર સંકુલ દ્વારા નગરયાત્રા (સાંસ્કૃતિક શોભાયાત્રા) કાઢવામાં આવી હતી. શોભાયાત્રામાં, ડલ્લાસ, ટેક્સાસના અક્ષર ધ્વનિ બેન્ડ અને દેશભરના યુવાનોએ પોતાનું યોગદાનન આપ્યુ હતું

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">