Antarctica પર તબાહીનો ખતરો, એન્ટાર્કટિકાની નીચે 130થી વધુ તળાવો જોવા મળ્યા

|

Jul 09, 2021 | 6:35 PM

નાસા(NASA)નું કહેવું છે કે એન્ટાર્કટિકા (Antarctica)ની બરફની ચાદર એક ગુંબજના આકારની છે. જે ખંડના મોટાભાગના ભાગને આવરી લે છે. ધ્રુવીય બરફના ઓગળવાથી નીચે અનેક તળાવો બની ગયા છે.

Antarctica પર તબાહીનો ખતરો, એન્ટાર્કટિકાની નીચે 130થી વધુ તળાવો જોવા મળ્યા
Antarctica Glacier

Follow us on

Antarctica: ભૌગોલિક રિચર્સ લેટર્સમાં પ્રકાશિત થયેલા રિચર્સ મુજબ એન્ટાર્કટિકા (Antarctica)ની જળ પ્રણાલીમાં 130થી વધુ તળાવો આવેલા છે. વૈજ્ઞાનિકો (Scientists)એ એન્ટાર્કટિકાની નીચે મળી આવેલા તળવાની ઓળખ માટે નાસા (nasa)ના ઉપગ્રહનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ગ્લોબલ વોર્મિંગ (global warming)ની અસર પ્રકૃતિ પર ખરાબ પડી રહી છે. એન્ટાર્કટિકામાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. જે અનુસાર એન્ટાર્કટિકા (Antarctica)માં બરફની ચાદર ઉપર શાંત અને નીચે સ્થિર છે, પરંતુ હવે એન્ટાર્કટિકા (Antarctica)ની નીચે તળાવો જોવા મળ્યા છે. એક રિચર્સ (Reachers) મુજબ આ તળાવો કઈ રીતે દુર થશે તે વૈશ્વિક તાપમાન પર નિર્ભર કરી શકાય છે.

130થી વધુ સક્રિય તળાવો ભૌગોલિક રિચર્સમાં સામે આવ્યા છે. રિચર્સ (Reachers)માં જાણવા મળ્યું છે કે, એન્ટાર્કટિકા (Antarctica) જળ પ્રણાલી એક રહસ્ય બની હતી. કેમ ખતરો છે એન્ટાર્કટિકા (Antarctica) પૃથ્વીનો દક્ષિણનો ખંડ છે. જે સંપુર્ણ રીતે બરફથી ઢંકાયેલો છે. આ સિવાય એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા બાદ પૃથ્વી પરનો સૌથી મોટો ખંડ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જે 140 લાખ વર્ગ કિલોમીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલો છો. જેનો મોટાભાગનો ભાગ બરફથી ઢંકાયેલો છે. જેથી જો પાયો નબળો થયો તો ગ્લેશિયર (Glacier) તૂટી જશે. જેનાથી સમુદ્રમાં પાણીનું સ્તર વધશે અને તેના કારણે દરિયાકાંઠાના વિસ્તારો ડુબી શકે છે.

નાસા(NASA)નું કહેવું છે કે એન્ટાર્કટિકા (Antarctica)ની બરફની ચાદર એક ગુંબજના આકારની છે. જે ખંડના મોટાભાગના ભાગને આવરી લે છે. ધ્રુવીય બરફના ઓગળવાથી નીચે અનેક તળાવો બની ગયા છે. એન્ટાર્કટિકા (Antarctica)માં એક વિશાળ બરફથી ઢંકાયેલી આ તળાવ આ ગરમીના દિવસોમાં ગાયબ થયા હતા. જેનાથી વૈજ્ઞાનિકો(Scientists)એ જળવાયુ પરિવર્તન અને વધતા વૈશ્વિક તાપમાન પર ચિંતાને દુર કરી છે. થોડા દિવસો પહેલા જ એન્ટાર્કટિકામાં બરફથી ઢંકાયેલું એક તળાવ અચાનક ગાયબ થયું હતુ.

આ પણ વાંચો: યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનમાં DELHI HIGH COURT ની ટીપ્પણી, કહ્યું જાતિ-ધર્મથી બહાર આવી રહ્યાં છે દેશના લોકો

Published On - 6:29 pm, Fri, 9 July 21

Next Article