અમેરિકાના ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલાં ભારતીયો માટે આવી ખૂશખબર, આ મોટા ફેરફારથી થશે રાહત

|

Jul 11, 2019 | 12:03 PM

ભારતમાંથી અમેરિકા જવાની સમસ્યાને લઈને લોકોને રાહત મળી શકે છે કારણ કે અમેરિકાની સંસદમાં એક નવું બિલ પાસ થઈ ગયું છે. પહેલાં એક નિશ્ચિત મર્યાદામાં જ ગ્રીન કાર્ડ આપવામાં આવતા તેની સંખ્યાને હવે ખતમ કરી દેવાઈ છે. Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને ભૂલી જશો, જુઓ […]

અમેરિકાના ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલાં ભારતીયો માટે આવી ખૂશખબર, આ મોટા ફેરફારથી થશે રાહત

Follow us on

ભારતમાંથી અમેરિકા જવાની સમસ્યાને લઈને લોકોને રાહત મળી શકે છે કારણ કે અમેરિકાની સંસદમાં એક નવું બિલ પાસ થઈ ગયું છે. પહેલાં એક નિશ્ચિત મર્યાદામાં જ ગ્રીન કાર્ડ આપવામાં આવતા તેની સંખ્યાને હવે ખતમ કરી દેવાઈ છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  વાંદરાઓની ચતુરાઈનો આવો VIDEO કદાચ તમે પહેલાં ક્યારેય નહીં જોયો હોય!

ભારતમાંથી સૌથી વધારે લોકો અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરે છે અને અમેરિકાની સંસદમાં આ બિલ જે પાસ થયું છે તેના લીધે લાભ ભારત જેવા દેશોના લોકોને થશે. અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટીવમાં ફેયરનેસ ઓફ હાઈ સ્કિલ્ડ ઈમિગ્રેન્ટસ એક્ટ, 2019 નામનું બિલ પાસ કરી દીધું છે. 435 સદસ્ચો છે તેમાંથી 365 મતો વડે આ બિલ પાસ કરી દેવાયું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતના સૌથી વધારે લોકો એચ-1બી વિઝા અને એલ વિઝા પર અમેરિકા જાય છે. હવે ભારતીયોને ગ્રીન કાર્ડની સાથે એચ-બી વિઝા પણ આ નવા કાનૂનથી મળી શકશે. ભારતમાં આશરે એક આંકડો એવો છે કે 3 લાખ લોકો ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહ્યાં છે. આ બિલના પાસ થઈ જવાથી કોઈ મર્યાદા ભારત જેવા દેશોને લાગૂ પડશે અને વધારેમાં વધારે લોકોને ગ્રીન કાર્ડ મળી શકશે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article