America: ફ્લૈગસ્ટાફના જંગલમાં ભીષણ આગ લાગી, સ્થાનિક લોકોનું સ્થળાંતર, બચાવ કાર્ય ચાલુ

અમેરિકામાં (America) ફ્લૈગસ્ટાફથી લગભગ નવ કિલોમીટર ઉત્તરમાં આવેલા જંગલમાં (FOREST) આગ (FIRE) લાગી હતી, જે સતત વધી રહી છે. આ પછી ઉત્તરી એરિઝોનના ભાગોમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

America: ફ્લૈગસ્ટાફના જંગલમાં ભીષણ આગ લાગી, સ્થાનિક લોકોનું સ્થળાંતર, બચાવ કાર્ય ચાલુ
અમેરીકાના ફલૈગસ્ટાફના જંગલમાં ભીષણ આગImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 12:33 PM

અમેરિકામાં (America) ફ્લૈગસ્ટાફથી લગભગ નવ કિલોમીટર ઉત્તરમાં આવેલા જંગલમાં (FOREST) રવિવારે ભીષણ આગ (FIRE) લાગી હતી, જે સતત વધી રહી છે. આ પછી ઉત્તરી એરિઝોનાના ભાગોમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. કોનિનો નેશનલ ફોરેસ્ટના અધિકારીઓએ જણાવ્યું કે સવારે લગભગ 10:15 વાગ્યે અમને આગની જાણકારી મળી. તેમણે કહ્યું કે એરિઝોના સ્નોબોલ અને વેસ્ટ શુલ્ટ્ઝ પાસ રોડ વિસ્તારમાં રહેતા લોકોને ખાલી કરાવવામાં આવ્યા છે. અને ડોની પાર્ક અને માઉન્ટ એલ્ડન નજીકના વિસ્તારમાં રહેતા લોકોને ત્યાંથી જવા માટે તૈયાર રહેવું જોઈએ.

અમેરિકન રેડ ક્રોસ એરિઝોનાએ આ સ્થાનિક રહેવાસીઓને સિનાગુઆ મિડલ સ્કૂલમાં આશ્રય આપ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે બુલડોઝર, વોટર ટેન્ડર, ત્રણ પેટ્રોલિંગ યુનિટ અને છ એન્જિન સાથે ફાયર બ્રિગેડ આગને કાબૂમાં લેવા માટે દોડી આવી છે. ઘટના પ્રબંધન ટીમ સાથે ચાર એર ટેન્કર અને હેલિકોપ્ટરને પણ સ્થળ પર પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે આગામી થોડા દિવસોમાં ત્યાં પહોંચી જશે, એમ તેમણે જણાવ્યું હતું.

જંગલમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

તે જ સમયે, એરિઝોના પરિવહન વિભાગે યુએસ રૂટ 89 બંધ કરી દીધો છે. વિભાગે ટ્વિટર પર કહ્યું કે તેને ક્યારે ખોલવામાં આવશે તે અંગે કોઈ માહિતી આપી શકાતી નથી. જંગલમાં આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">