Afghan એરફોર્સની પહેલી મહિલા પાયલટ, તાલિબાનીઓની ધમકી બાદ પણ ડરી નહીં અને ઉડાવ્યુ એરક્રાફ્ટ

નિલોફરના પિતા પણ અફઘાન એરફોર્સનો ભાગ રહી ચુક્યા છે. તેણે પોતાના પિતા સાથે બે મહિલા પાયલટ્સને ફ્લાઇંગ કરતા જોયા હતા ત્યારથી જ તેમના મનમાં પાયલટ બનવાની ઇચ્છા જાગી હતી.

Afghan એરફોર્સની પહેલી મહિલા પાયલટ, તાલિબાનીઓની ધમકી બાદ પણ ડરી નહીં અને ઉડાવ્યુ એરક્રાફ્ટ
Afghan Air Force's first female pilot
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 1:44 PM

એક તરફ તાલિબાનીઓએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે તો બીજી તરફ ત્યાંની મહિલાઓ પર અત્યાચારની ખબરો સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તાલિબાની લડાકુઓ અફઘાની મહિલાઓને બંધક બનાવીને તેમની સાથે જબરદસ્તી લગ્ન કરી રહ્યા છે. તાલિબાનીઓને મહિલા વિરોધી માનવામાં આવે છે અને અફઘાનિસ્તાનની મહિલાઓ માટે તાલિબાની રાજને એક મોટું સંકટ માનવામાં આવી રહ્યુ છે.

આ બધા વચ્ચે અમે તમને અફઘાનિસ્તાનની એ મહિલા વિશે જણાવવા જઇ રહ્યા છે, જે ત્યાંની પહેલી મહિલા પાયલોટ બની હતી. હાલમાં તે અમેરીકામાં છે અને એક ઇન્ટર્વ્યૂ દરમિયાન તેણે પોતાના દેશને લઇને ચિંતા વ્યક્ત કરી છે.

અફઘાનિસ્તાન એ દેશ છે કે જ્યાં તાલિબાન શાસનના કારણે મહિલાઓની સ્થિતીને લઇને આંતરરાષ્ટ્રીય સમુદાયો ચિંતા વ્યક્ત કરી ચુક્યુ છે. પાછલા 2 દશકોમાં અહીં કેટલીક એવી હસ્તીઓ સામે આવી છે કે જેમણે પોત પોતાની રીતે દેશના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યુ છે. એ કેટલાક નામોમાં એક નામ છે નિલોફર રહેમાન (Niloofar Rahmani) જેમણે એરફોર્સનો યુનિફોર્મ પહેરીને એક નવો ઇતિહાસ રચ્યો હતો. નિલોફરે તાલિબાનીઓની ધમકીઓથી ડર્યા વિના પોતાના એ લક્ષ્યને મેળવ્યુ જે દરેક અફઘાની છોકરીનું સપનું છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

29 વર્ષની ઉંમરે નિલોફર અફઘાનિસ્તાન એરફોર્સના ઇતિહાસમાં પહેલી મહિલા ફિક્સ્ડ વિંગ પાયલટ હતી. વર્ષ 1992 માં અફઘાનિસ્તાનમાં જન્મેલી નિલોફરનું નાનપણથી પાયલટ બનવાનું સપનુ હતુ. વર્ષ 2011 માં જ્યારે નિલોફર અફઘાન એરફોર્સ એકેડેમીથી સેકન્ડ લેફ્ટિનેટ બનીને નીકળી તો તેમને અને તેમના પરિવારને તાલિબાનીઓ તરફથી ધમકી મળી હતી. ધમકીઓ મળવા છતાં તેમણે અને તેમના પરિવારે હાર નહી માની અને નિલોફર પોતાની ડ્યૂટી કરતી રહી. જે સમયે તેમનો જન્મ થયો તે સમયે અફઘાનિસ્તાનમાં સોવિયેત વોર ચાલી રહી હતી

નિલોફરના પિતા પણ અફઘાન એરફોર્સનો ભાગ રહી ચુક્યા છે. તેણે પોતાના પિતા સાથે બે મહિલા પાયલટ્સને ફ્લાઇંગ કરતા જોયા હતા ત્યારથી જ તેમના મનમાં પાયલટ બનવાની ઇચ્છા જાગી હતી. નિલોફરે પોતાનું આ સપનુ પુરુ કરવા ખૂબ મહેનત કરી અને એક વર્ષ સુધી અંગ્રેજી શીખી. તે કોઇ પણ કિંમતે ફ્લાઇટ સ્કુલમાં એડમિશનની તક ગુમાવવા નહતી માંગતી.

વર્ષ 2001 માં જ્યારે અફઘાનિસ્તાનમાંથી તાલિબાનીઓને ખાત્મો થયો ત્યારે તેના આ સપનાને ગતી મળી. તાલિબાનીઓ તરફથી સતત ધમકીઓ મળતી હોવા છતાં પણ તે મહેનત કરતી રહી. વર્ષ 2015 માં તેને અમેરીકી વિદેશ વિભાગના અંતર્ગત આવતો ઇન્ટરનેશનલ વીમેન ઓફ કરેજનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો –

Vitamin B12: જાણો વિટામીન B12 ના કયા છે પ્રાકૃતિક સ્ત્રોત, જાણો તેની ઉણપથી કઈ સમસ્યા થઈ શકે છે

આ પણ વાંચો –

GANDHINAGAR : CM નિવાસસ્થાને શિક્ષણવિભાગની મહત્વપૂર્ણ બેઠક, ધોરણ-6 થી 8 ના ઓફલાઈન વર્ગો અંગે લેવાઈ શકે છે નિર્ણય

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">