Weight Loss Tips : રસોડામાં હાજર આ 3 વસ્તુઓથી તૈયાર કરો Weight Loss ડ્રિંક, વજનમાં થશે ફટાફટ ઘટાડો

જો તમારું વજન (Weight)વધું છે અને તમે લાંબા સમયથી તેને ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો આ વખતે અહીં જણાવેલા ઘરેલું ઉપાય અજમાવો. આ તમારું વજન ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

Weight Loss Tips : રસોડામાં હાજર આ 3 વસ્તુઓથી તૈયાર કરો Weight Loss ડ્રિંક, વજનમાં થશે ફટાફટ ઘટાડો
રસોડામાં હાજર આ 3 વસ્તુઓથી તૈયાર કરો Weight Loss ડ્રિંક
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 12, 2022 | 2:27 PM

Weight Loss Tips : આજના સમયમાં સ્થૂળતા એક એવી સમસ્યા બની ગઈ છે, જેના કારણે ઘણા લોકોને સમય પહેલા અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સ્થૂળતા ફક્ત તમારા શરીરને જ નહીં, પરંતુ ઘણી બીમારી (disease)ઓનું કારણ પણ બનાવે છે. જો સ્થૂળતા, થાઈરોઈડ, PCOD વગેરે સાથે કોઈ હોર્મોનલ સમસ્યા હોય તો વજન ઘટાડવું (Weight Loss)એક મોટો પડકાર બની જાય છે. જો તમે પણ સ્થૂળતા ઘટાડવા માટે અનેક ઉપાયો અજમાવીને નિરાશ થયા હોવ તો આ વખતે અજમાવો એક ઘરેલું ઉપાય. આ કરવા માટે તમારે વધારે પ્રયત્નો કરવાની જરૂર નથી. ફક્ત રસોડામાં હાજર ત્રણ સામાન્ય વસ્તુઓને મિક્સ કરીને પીણું તૈયાર કરો. આ પીણું થોડા જ સમયમાં તમારી ચરબી ઓછી કરશે.

વજન ઘટાડવાનું આ પીણું કેવી રીતે તૈયાર કરવું તે જાણો

વજન ઘટાડવાનું પીણું બનાવવા માટે તમારે મેથીના દાણા, કલૌજી અને અજમા ત્રણ વસ્તુઓની જરૂર પડશે.આ માટે ત્રણેય વસ્તુઓને સમાન માત્રામાં લો અને તેને શેકી લો. ત્યાર બાદ તેને ઠંડુ કરો અને તેને પીસીને બારીક પાવડર બનાવી લો. પાવડરને એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો. રાત્રે સૂતી વખતે એક ગ્લાસ પાણીમાં એક ચમચી પાવડર નાખો. સવારે ખાલી પેટે ઉઠ્યા પછી તમારે આ પાણીને ગાળીને પીવું જોઈએ. પાણી પીધા પછી લગભગ એક કલાક સુધી કંઈપણ ન ખાવું. દરરોજ આમ કરવાથી, તમે થોડા જ સમયમાં ફરક દેખાવા લાગશો. પીણું બનાવવા માટે તમે એકસાથે મોટી માત્રામાં પાવડરને પીસી શકો છો.

જાણો શા માટે આ પીણું વજન ઘટાડવામાં મદદરૂપ છે

1- મેથીના દાણા

મેથીના દાણાનો ઉપયોગ વજન ઘટાડવાની દવા તરીકે થાય છે. મેથીમાં કેલ્શિયમ, પ્રોટીન, ફાઇબર, ફોસ્ફરસ, આયર્ન, વિટામિન સી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, એમિનો એસિડ, ઝિંક, સોડિયમ જેવા તમામ પોષક તત્વો હોય છે, જે વજન ઘટાડવાની સાથે પાચનતંત્ર માટે પણ સારા ગણાય છે. તે વાળ, ત્વચા અને ડાયાબિટીસની સમસ્યામાં પણ રાહત આપે છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

2- કલોંજી

ચરબી બર્ન કરવા માટે પણ કલોંજીનાં બીજ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, હાઈ બીપી, માથાનો દુખાવો, સાંધાના દુખાવામાં રાહત મળે છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ કલોંજીનાં બીજ મદદરૂપ માનવામાં આવે છે.

3- અજમો

વજન અને પેટ ઘટાડવાની સાથે, અજમો પેટની તમામ સમસ્યાઓનું નિદાન પણ કરે છે. સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી ગેસ, એસિડિટી વગેરેની સમસ્યા દૂર થાય છે. જો તમે દરરોજ ખાલી પેટે માત્ર અજમાનું પાણી પીશો તો પણ લગભગ 20 દિવસમાં તમને સ્થૂળતામાં ફરક દેખાવા લાગશે.

ધ્યાનમાં રાખો : જો તમને સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા છે, તો આ પીણુંનો ઉપયોગ કરતા પહેલા એક વખત નિષ્ણાતની સલાહ લો, જેથી તમારા માટે કોઈ સમસ્યા ન વધે.

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">