જો અચાનક શરીરમાં ઓક્સિજનનું લેવલ ઓછું થવા માંડે તો શું કરવું? જાણો આ ઘરેલું ઉપાય

એક અહેવાલ અનુસાર ઓક્સિજન લેવલ વધારવા માટે, સિરામિક એન્જિનિયરિંગ વિભાગના આઇઆઇટી બીએચયુના હાઇડ્રોજન એનર્જી નિષ્ણાંત ડો.પ્રિતમસિંહે કેટલાક સરળ ઉપાય સૂચવ્યા છે.

જો અચાનક શરીરમાં ઓક્સિજનનું લેવલ ઓછું થવા માંડે તો શું કરવું? જાણો આ ઘરેલું ઉપાય
A COVID-19 patient (PTI Photo )
Follow Us:
| Updated on: May 05, 2021 | 5:14 PM

માત્ર કોરોનાને લીધે જ નહીં, પરંતુ અન્ય કોઈ પરિસ્થિતિમાં પણ, જો અચાનક શરીરમાં ઓક્સિજનનું સ્તર ઓછું થવાનું શરૂ જી જાય. ત્યારે આવી પરિસ્થિતિમાં દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. અને ઓક્સિજન ન મળવાથી ગભરાટ થઇ જતી હોય છે. પરંતુ આવી સ્થિતિમાં ગભરાયા વગર સાવચેતીના પગલા લેવાની જરૂર છે. પ્રથમ તો જો આવી સ્થિતિ લાગે તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર જો કૃત્રિમ ઓક્સિજન ન મળે તો ગભરાવાની જરૂર નથી. સિરામિક એન્જિનિયરિંગ વિભાગના આઇઆઇટી બીએચયુના હાઇડ્રોજન એનર્જી નિષ્ણાંત ડો.પ્રિતમસિંહે કેટલાક સરળ ઉપાય સૂચવ્યા છે. જેની મદદથી દર્દીના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ તાત્કાલિક જરૂરિયાત મુજબ વધારી શકાય છે. ડો.પ્રિતમે કહ્યું કે આવી કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક દર્દીનું માથુ દબાવો. નરમાશથી તેના માથાના વાળ ઉપરની તરફ ખેંચો. આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તન કરવાથી, ન્યુરોન સક્રિય થઈ જશે અને શરીરમાં જરૂરી ઓક્સિજન સપ્લાય આપમેળે સુનિશ્ચિત થશે.

બીજી રીત એ છે કે બાથરૂમમાં ફુવારો ચાલુ કરીને દર્દીને તેની નીચે બેસાડો અથવા બાથટબમાં અડધો કલાક સૂવા દો. આ કરવાથી, પાણીમાં રહેલું ઓક્સિજન છિદ્રો દ્વારા શરીરમાં પહોંચશે. જ્યારે છિદ્ર દ્વારા શરીરમાં ઓક્સિજન પહોંચે છે ત્યારે ઝેરી તત્વો મુક્ત થાય છે. આનાથી દર્દીને માત્ર તાજગીનો અનુભવ જ નહીં થાય, પરંતુ સાથે સાથે શરીરનું તાપમાન પણ સ્થિર રહેશે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

કોરોના દર્દીઓ માટે નાસ ઉપયોગ ખૂબ ઉપયોગી હોવાનું પણ કહેવામાં આવે છે કારણ કે અજવાઇન અને લીંબુનો રસ ધરાવતા ગરમ પાણીની વરાળ ફેફસાંમાં જમાવેલ કફને બહાર નીકળવામાં મદદ કરે છે. તેનાથી ફેફસાં વધુ સારી રીતે કાર્ય કરે છે અને લોહીમાં ઓક્સિજનની સપ્લાય સુધરવા માંડે છે.

જ્યારે ગભરાટ થાય છે ત્યારે 20 ટકા ઓક્સિજન ઘટે છે

દિવસ અને રાત ઓક્સિમીટરમાંથી ઓક્સિજનને માપવાની જરૂર નથી. માનસિક ગભરાટના ભોગ બનેલા લોકોના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ કુદરતી રીતે 20 ટકાનો ઘટી જાય છે. જો ત્યાં ઓક્સિજનનો અભાવ હોય, તો શરીર પોતે જ સંકેતો આપવાનું શરૂ કરશે. જે લોકોના શરીરમાં ઓક્સિજનનો અભાવ જોવા મળશે તે નબળાઇ અનુભવાશે. શ્વાસ ઝડપથી વધવા લાગશે. અને અતિશય અછતની સ્થિતિમાં બેભાન પણ થઈ શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: મુખ્યમંત્રી પદ માટે આજે શપથ ગ્રહણ કરશે મમતા, પરંતુ 6 મહિનામાં ના થયું આ કામ તો છોડવું પડશે પદ

આ પણ વાંચો: PM Kisan : કેમ હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા નથી થઈ રકમ , જાણો શું છે કારણ

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">