માત્ર ત્વચા જ નહીં, આ તકલીફમાં પણ છે કારગર સાબિત થશે ચંદન

સદીઓથી ચંદનનો ઉપયોગ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓના ઉપચાર માટે કરવામાં આવે છે. આયુર્વેદમાં તે કોઈ ઔષધીથી ઓછું નથી. ચંદનનો ઉપયોગ ત્વચા માટે થાય છે. પરંતુ તે શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

માત્ર ત્વચા જ નહીં, આ તકલીફમાં પણ છે કારગર સાબિત થશે ચંદન
Sandalwood
Follow Us:
| Updated on: Nov 18, 2023 | 6:53 PM

ચંદનની સુગંધ ખૂબ જ મોહક હોય છે. સમગ્ર વાતાવરણ તેની સુગંધથી ભરાઈ જાય છે. પૂજામાં ઉપયોગમાં લેવાતા ચંદનનો ઉપયોગ સદીઓથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે કરવામાં આવે છે, ખાસ કરીને ચંદનના લાકડા અને પાંદડામાંથી ઘણા ફાયદા મળે છે. ચંદનનો ઉપયોગ પ્રાચીન સમયથી આયુર્વેદિક ઔષધિ તરીકે કરવામાં આવે છે. વાસ્તવમાં બ્યુટી પ્રોડક્ટ્સમાં ચંદનનો ઉપયોગ થાય છે.

પરંતુ શું તમે જાણો છો કે સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ચંદન ખૂબ જ ફાયદાકારક છે. ચંદન ઠંડક માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે, ત્વચાની સાથે પેટના રોગોને દૂર કરવા માટે પણ ચંદનનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો જાણીએ કે ચંદન કેવી રીતે ત્વચાની સાથે શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

પેટની સમસ્યામાં રામબાણ છે

ચંદનના પાન અને લાકડાના રસમાં વિશેષ તત્વો જોવા મળે છે, જે પેટના આંતરિક રોગોની સારવારમાં મદદ કરે છે. આને લગતા ઘણા સંશોધનો પણ કરવામાં આવ્યા છે, જેમાં એ વાત સામે આવી છે કે ચંદનના લાકડામાં ઘણા બધા સંયોજનો હોય છે જે પેટના અલ્સરની સારવારમાં મદદ કરે છે.

આજનું રાશિફળ તારીખ : 10-09-2024
'હું મુસ્લિમ છું, ચર્ચમાં જાઉં છું, મારા દીકરાને હિન્દુ નામ આપ્યું છે' - કિશ્વર મર્ચન્ટ
ટેસ્ટમાં ભારતના સૌથી સફળ ટોપ-10 વિકેટકીપરમાં ત્રણ ગુજ્જુ સામેલ
સુરતના 3 સૌથી મોટા મોલ, જાણો તેમના નામ
માત્ર એક એલચી દરરોજ ખાવાથી જાણો શું થાય છે?
જાણો કોણ છે કૌશિક ભરવાડ, જેનું મારે કપડાં મેચિંગ કરવા છે ગીત ફેમસ થયું છે

ચંદન શરીરની ગરમીમાં આપે છે રાહત

શું તમે જાણો છો કે તાવ મટાડવામાં પણ ચંદન ખૂબ જ ફાયદાકારક છે. ચંદન પર કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે તેમાં એન્ટિપ્રાયરેટિક ગુણો પણ છે, જે શરીરના તાપમાનને સામાન્ય સ્તરે લાવવામાં મદદ કરે છે. જે લોકોને હળવો તાવ હોય તેમના માટે ચંદન ફાયદાકારક સાબિત થઈ શકે છે.

માનસિક શાંતિ માટે છે કારગર

જેમ કે તમે બધા જાણો છો કે ચંદનની સુગંધ ખૂબ જ મોહક હોય છે. તે તણાવ ઘટાડવામાં મદદ કરે છે. તેની સુગંધથી માનસિક તણાવ ઓછો થાય છે.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

દાહોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
દાહોદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તાઓ પાણીમાં ગરકાવ
સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
સુરતના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં ધમધોકાર 6.7 ઈંચ વરસાદ વરસ્યો
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
મેઘરાજા ફરી બોલાવશે ધબધબાટી ! અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
આ રાશિના જાતકોને આજે અચાનક આર્થિક લાભ થવાના સંકેત
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પરની 'હલચલ વોલ' બની આકર્ષણનું કેન્દ્ર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
સુરત: પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામા ગેરકાયદે મિલકતો પર ફર્યુ બુલડોઝર
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો, તમામ આરોપી સગીર વયના
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Surat : પથ્થરમારો કરનારાઓને પોલીસે તેમના ઘરના તાળા તોડી બહાર કાઢ્યા
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
Vadodara : અલગ અલગ વિસ્તારોમાં ગણેશ મંડળની મૂર્તિ ખંડિત કરવાની 3 ઘટના
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
આજે સુરતમાં યોજાશે શાંતિ સમિતિની બેઠક
g clip-path="url(#clip0_868_265)">