Rajiv Dixit Tips: જુતા પહેરવા ફાયદા કે નુક્સાન કારક, રાજીવ દીક્ષિતએ આપ્યો જવાબ, જુઓ video

Rajiv Dixit Tips: પ્રોફેશનલ લાઇફ હોય કે ફેશન લાઇફ આજકાલ લગભગ બધા જ લોકો જુતા પહેરવા લાગ્યા છે, તે પછી પુરૂષ હોય, સ્ત્રી હોય કે બાળક,રાજીવ દીક્ષિતે જુતા પહેરવા બબાત તેમના કેટલાક મંતવ્યો આપ્યા આવો આપણે પણ જોઇએ..

Rajiv Dixit Tips: જુતા પહેરવા ફાયદા કે નુક્સાન કારક, રાજીવ દીક્ષિતએ આપ્યો જવાબ, જુઓ video
Rajiv Dixit Tips
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 3:49 PM

Rajiv Dixit Tips:પ્રોફેશનલ લાઇફ હોય કે ફેશન, શુઝ(shoes), સ્નિકર કે જુતા પહેરવા એ લોકો માટે સામન્ય બની ગયું છે,મોટાભાગે લોકો જુતા પહેરતા પહેલા મોજાં પહેરે છે અને એવું કહેવાય છે કે આવું કરવું એ સારી આદત છે. આદત હોય છે અને તેઓ તેના સમર્થનમાં ઘણા મુદ્દાઓ રાખે છે. જો તમે મોજાં સાથે જૂતાં પહેરો છો અથવા મોજાં વગરનાં જૂતાં પહેરો છો, તો બંને સ્થિતિમાં તમારે જાણવું જોઈએ કે જુતાની અંદર મોંજા પહેરવા કેટલા યોગ્ય છે

આ પણ વાંચો :Rajiv Dixit Health Tips: ચુનો અમૃત છે કારણ કે તે 70 રોગને મટાડે છે, રાજીવ દીક્ષિતે જણાવ્યા અગણિત ફાયદા

મોંજાને કારણે દુર્ગંધ ફેલાઇ છે

રાજીવ દીક્ષિતના મતે ભારત પ્રમાણમાં થોડો ગરમ દેશ છે, બિજા ઠંડા અને બર્ફિલા દેશોની સરખામણીમાં ભારતમાં અમુક રાજ્યોને બાદ કરતા એટલી ઠંડી પડતી નથી, આવી સ્થિતીમાં જ્યારે આપણે મોંજા અને જુતા પહેરી છીએ ત્યારે, પગમાં જરૂરીયા કરતા વધારે ગરમી ઉત્પન્ન થાય છે,રાજીવ દીક્ષિતના જણાવ્યા અનુસાર વિદેશોમાં જુતા પગને ગરમ રાખવા માટે પહેરવામાં આવે છે, ભારતની આબોહવા પ્રમાણે અહિં ગરમી એટલી વધારે છે ઉપરથી મોજા પહેરવામાં આવે તો, એક તો મોંજામાં પસીનાને કારણે દુર્ગંધ આવવા લાગે છે, અને પસીનાને કારણે ચેપ લાગવાની કે ઇન્ફેક્શન શક્યતાઓ વધી જાય છે.રાજીવ દીક્ષિતના મતે જુતા પહેરવા એ વિદેશી સંસ્કૃતીનું આંધળું અનુકરણ છે, ભારતમાં હજારો વર્ષથી ચાખડી પહેરવાની પરંપરા હતી, જેના કરાણે પગ પર હવા લાગતી અને પરમાં પરસેવો ન પડતો, આવી સ્થિતીમાં પગને ઇન્ફેક્શનની સમસ્યા ન રહેતી

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

રામનું ઉદાહરણ આપી ચાખડીનો ફાયદો સમજાવ્યો

રાજીવ દીક્ષિતના મતે ભારતમાં રાજા મહારાજા જ નહી આપણા ભગવાન પણ ચાખડી પહેરતા હતા, પછી એ કૃષ્ણ હોય, હનુમાન હોય કે રાજા રામ, રામની વાત કરતા તે કહે છે કે રામની વનવાસની સ્થિતીમાં ભરતે ચાખડી જ સિંહઆસન પર મુકિને રાજકાજ સંભાળ્યુ હતુ,એક ચાખડી રાજ સંભાળી શકે રામ રાજ્ય લાવી શકે તેમ છે તો શા માટે વિદેશી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરવું.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

 Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">