કસરત અને ડાયટથી પણ નથી ઘટી રહ્યુ તમારુ વજન? તો અપનાવો આ ઉપાય

Healthcare: આજના સમયની બદલાતી લાઈફસ્ટાઈલને કારણે વજન વધવું કે સ્થૂળતા હવે સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેના કારણે મોટાભાગના લોકો પરેશાન છે.

કસરત અને ડાયટથી પણ નથી ઘટી રહ્યુ તમારુ વજન? તો અપનાવો આ ઉપાય
HEALTH CARE TIPSImage Credit source: pixabay
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 11:40 PM

આજના સમયની બદલાતી લાઈફસ્ટાઈલને કારણે વજન વધવું કે સ્થૂળતા હવે સામાન્ય સમસ્યા બની ગઈ છે, જેના કારણે મોટાભાગના લોકો પરેશાન છે. વજન વધવાથી માત્ર સ્વાસ્થ્ય (Health) સંબંધી સમસ્યાઓ જ નથી થતી, તે વ્યક્તિના સમગ્ર દેખાવને પણ બગાડે છે. જ્યારે વજન વધે છે, ત્યારે લોકો મોંઘા ડાયટ પ્લાન અને યોગા કે કસરતમાં વધુ સમય પસાર કરવા લાગે છે. આ પદ્ધતિથી કેટલાક લોકોને ફાયદો થઈ શકે છે, પરંતુ તેમાંથી મોટાભાગના લોકોને સખત મહેનત કર્યા પછી પણ ઈચ્છિત પરિણામ મળતું નથી. તેના માટે તમારા ડાયટની પંસદગી અને કસરત કરવાની પદ્ધતિ પર ધ્યાન આપવુ જરુરી છે. વજન ઘટાડવાની (weight loss) ડાયટ અને કસરતની રીતમાં નાની ભૂલને કારણે પણ ઈચ્છિત પરિણામ મળતું નથી.

લોકો ઘણીવાર ડાયટમાં એવી ભૂલો કરે છે, જેને કારણે વજન ઘટવાને બદલે વધવા લાગે છે. ચાલો જાણીએ એવા ઉપાયો વિશે જેને અપનાવીને તમે ઝડપથી વજન ઘટાડી શકો છો અને સ્વસ્થ પણ રહી શકો છો.

ડાયટમાં થતી ભૂલો

સામાન્ય રીતે લોકો ભોજન લેતી વખતે ટીવી જોવા, વાત કરવા અને ફોન વાપરવા જેવી પ્રવૃત્તિઓ કરે છે. નિષ્ણાતોના મતે જમતી વખતે ધ્યાન ન આપવાને કારણે આપણી એનર્જી વેડફાઈ જાય છે. ખાવાની આ ખોટી રીત આપણને બિનઆરોગ્યપ્રદ બનાવે છે.

આ પણ વાંચો

વજન ઘટાડવાના ઉપાયો

જ્યારે આપણે કોઈ કામ કરીએ છીએ, ત્યારે તેમાં આપણી ઉર્જાનો વ્યય થાય છે. જમતી વખતે અન્ય વસ્તુઓમાં વ્યસ્ત રહેવાથી ઊર્જા વપરાય જાય છે અને તેના કારણે તે વેડફાઈ જાય છે. એક સાથે અનેક કામ કરવાથી કોઈ કામ પૂરું થતું નથી અને આપણને સંતોષ પણ થતો નથી. આપણે ખોરાક ખાતી વખતે ફક્ત આ તરફ ધ્યાન આપવું જોઈએ. આમ કરવાથી તમને ખબર પડશે કે તમારે કેટલો ખોરાક ખાવાનો છે. ઉપરાંત, ખોરાકને યોગ્ય રીતે ચાવવાથી, તે માત્ર પચવામાં સક્ષમ નથી, પરંતુ શરીર પણ તેને ખાવા માટે સક્ષમ બનશે.

વ્યાયામ મહત્વપૂર્ણ

ધ્યાનથી ખોરાક ન ખાવાથી મનનું ધ્યાન પાચનની પ્રક્રિયામાંથી હટી જાય છે અને તેનાથી નુકસાન થાય છે. યોગ્ય રીતે ખાવા ઉપરાંત શરીરને સક્રિય રાખવુ પણ જરૂરી છે. આ માટે તમારે દરરોજ કસરત કરવી જોઈએ.

Latest News Updates

નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
g clip-path="url(#clip0_868_265)">