AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Child Health Tips: આ સુપર મિલ્ક બાળકો માટે રામબાણથી ઓછું નથી, તેના ફાયદા જાણીને તમને આશ્ચર્ય થશે

Kesar Milk: બાળકોના વિકાસ માટે જરૂરી છે કે તેમને દરેક જરૂરી પોષક તત્વો આપવામાં આવે, જેથી તેઓ મોટા થાય ત્યારે તેમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો ન કરવો પડે. આયુર્વેદમાં ખાસ કરીને બાળકો માટે કેસર દૂધના ઘણા ફાયદાઓ જણાવવામાં આવ્યા છે.

Child Health Tips: આ સુપર મિલ્ક બાળકો માટે રામબાણથી ઓછું નથી, તેના ફાયદા જાણીને તમને આશ્ચર્ય થશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2023 | 9:47 AM
Share

ભારતમાં સદીઓથી કેસરનો ઉપયોગ થતો આવ્યો છે. તે સમયથી જ દૂધમાં કેસર ઉમેરીને પીવામાં આવતું હતું. તેને મસાલાનો રાજા પણ કહેવામાં આવે છે. માત્ર દૂધ જ નહીં પણ કેસરનો ઉપયોગ ખીર અને બિરયાનીમાં પણ થાય છે. કેસર (Kesar Milk)માં એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો હોય છે, જેના કારણે તે પાચનને સુધારવા માટે ઘણા સ્વાસ્થ્ય લાભો મળે છે.

આયુર્વેદમાં, ખાસ કરીને બાળકો માટે કેસર દૂધના ઘણા ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે વિજ્ઞાને બાળકોના દૃષ્ટિકોણથી કેસર દૂધના ઘણા ફાયદા પણ જણાવ્યા છે. ચાલો જાણીએ કે બાળકોને રાત્રે કેસરનું દૂધ કેમ પીવડાવવું જોઈએ.

આ પણ વાંચો : Hourglass Syndrome : શું તમે પણ તમારું પેટ નાનું દેખાવા માટે તમારા શ્વાસને રોકી રાખો છો? બનશો અનેક રોગોનો શિકાર

ખૂબ જ ફાયદાકારક કેસર

કેસરએ ક્રોકસના ફૂલમાંથી મેળવવામાં આવતો મૂલ્યવાન મસાલો છે. તેનો લાલ રંગ અને સ્વાદ કેસરની લોકપ્રિયતાનું કારણ છે. તમને જણાવી દઈએ કે, કેસરનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં થાય છે. તેમાં ક્રોસિન અને સેફ્રાનલ સહિતના શક્તિશાળી એન્ટીઑકિસડન્ટો છે, આ એન્ટીઑકિસડન્ટો શરીરને ઓક્સિડેટીવ તણાવથી બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

બાળકો માટે કેટલું ફાયદાકારક છે

આયુર્વેદ અનુસાર કેસર બાળકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ ખાવાથી બાળકોને સારી ઊંઘ આવે છે. ડિજિટલ વર્લ્ડમાં મોબાઈલના વધુ સંપર્કમાં રહેવાને કારણે બાળકોની ઊંઘ પર પણ અસર થઈ રહી છે, જેના કારણે વાલીઓ ખૂબ જ પરેશાન છે. બાળકોને શાંત ઊંઘ માટે કેસરનું દૂધ ખૂબ જ ફાયદાકારક છે.

હાડકાં મજબુત કરશે

હાડકાંના વિકાસ માટે બાળપણથી જ પર્યાપ્ત માત્રામાં કેલ્શિયમનું સેવન જરુરી છે. કેસરનું દુધ બાળકોને કેલ્શિયમ સાથે જોડાયેલી જરુરતને પુરી કરે છે. જ્યારે કેસરના સુક્ષ્મ પોષક તત્વો જેવા મેગેનીઝ, વિટામીન સી અને વિટામીન એ દુધની સાથે મિક્સ કરવામાં આવે છે. તો કેસર હાડકાં માટે ફાયદાકારક બનાવે છે. આ પોષક તત્વ મજબુત હાડકાંના નિર્માણમાં મહત્વની ભુમિકા ભજવે છે. તો તમારા બાળકોને પણ આજથી કેસરનું દુધ પીવડાવવાનું શરુ કરો.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા  નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">