AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

થાકેલી આંખોને ઇગ્નોર ન કરશો, આ સરળ રીતે આંખોને આપો તરત આરામ

આજની લાઇફ સ્ટાઈલમાં કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ પર સતત કામ કરવાના કારણે આંખોમાં થાક જોવા મળે છે. તેમજ આંખોમાં પાણી આવવા લાગે છે.

થાકેલી આંખોને ઇગ્નોર ન કરશો, આ સરળ રીતે આંખોને આપો તરત આરામ
થાકેલી આંખોને ના કરો ઇગ્નોર
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 18, 2021 | 11:23 AM
Share

આજની લાઇફ સ્ટાઈલમાં કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ પર સતત કામ કરવાના કારણે આંખોમાં થાક જોવા મળે છે. તેમજ આંખોમાં પાણી આવવા લાગે છે. આ બાદ પણ વધુ કામ કરવાના કારણે આંખો બળવા લાગે છે તેમજ આંખમાં ખણ આવવા લાગે છે. આ પરીસ્થિતિમાં કોમ્પ્યુટર સ્ક્રીન સામે કામ થઇ શકતું નથી અને ડોક્ટરની સલાહ અનિવાર્ય બને છે. આજની આ જીવનશૈલીમાં આંખને સ્વસ્થ રાખવી હોય તો જાણો આ ઉપચાર. નીચે જણાવેલા નુશ્ખાં અપનાવીને આંખોને આપો આરામ.

1. થોડી થોડી વારે બ્રેક લો બની શકે ત્યાં સુધી કામ દરમિયાન આંખોને સ્ક્રીનથી હટાવીને આરામ આપો. દર 20 મિનીટ બાદ 20 સેકંડ માટે 20 ફૂટ દુર રહેલી વસ્તુને જોઈ રહેવાની આદત પાળો. તેમજ વારંવાર આંખોની પાંપણને બંધ કરતા રહો. વારે વારે પલ્કારા મારતા રહો.

2. સ્ક્રીનથી થોડા દુર બેસો ઘણા લોકો મોબાઈલ અને કોમ્પ્યુટરને આંખોથી ખુબ નજીક રાખે છે. સ્ક્રીનમાંથી નીકળતા કિરણો સીધા આંખમાં જતા નુકશાન કરે છે. અને આ કારણે આંખો જલ્દીથી થાકવા લાગે છે. બને ત્યાં સુધી ટેબલ ચેર પર બેસીને કામ કરો. સ્ક્રીન અને આંખો વચ્ચે ઓછામાં ઓછું એકથી દોઢ ફૂટનું અંતર જાળવો.

Relax your tired eyes with this simple treatment (1)

એન્ટી ગ્લેર સ્ક્રીન આપી શકે છે રક્ષણ

3. સ્ક્રીન સેટિંગ ચેન્જ કરી લો બને ત્યાં સુધી ફ્રોન્ટની સાઈઝ મોટી રાખો. તેમજ સ્ક્રીનની બ્રાઈટનેસને પણ ઓછી રાખો. આ ઉપરાંત લેપટોપમાં એન્ટીગ્લેર સ્ક્રીન પણ લગાવી શકો છો, જે સ્ક્રીનમાંથી નીકળવા વાળા હાનિકારક કિરણોથી રક્ષા આપશે.

4. આંખોની કસરત શરુ કરો આંખ થાકવા લાગે તરત આંખોની કસરત કરો. થોડી વાર માટે આંખોને બંધ કરી દો. અને ધીરેથી ખોલો. અંખની કીકીને ચારે બાજુ ઘુમાવો. દુર અને નજીકની વસ્તુઓને ધ્યાનથી જુઓ. બારી હોય તો તેની બહાર જોવાની અડત પાળો. તેમજ ફોરા હાથથી અંખને મસાજ આપો.

Relax your tired eyes with this simple treatment

હાથથી આપો આંખોને મસાજ

5. હાથોથી આંખોને ગરમી આપો વધારે જલન થાય તો આંખો આગળ બંને હથેળી મૂકી ડો અને એણે ગરમી પૂરી પાડો. થોડો સમય સુધી આંખો ઉપર હાથ મુકવાથી આંખોને શેક મળી રહેશે.

6. પાણીથી વારંવાર ધોવો દિવસમાં ઓછામાં ઓછી બે વાર આંખોને ધોવો. પાણીના કારણે આંખોની માંસપેશીઓ તરત રીલેક્ષ થશે. જેનો સુખદ અનુભવ આપને થશે. આમ છતાં જો આંખોમાં વધુ તકલીફ જણાય તો દોક્તાની સલાહ લો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">