દાળ-શાકમાં ઉપ્પરથી લીંબુ નિચોવીને ખાવ છો? તો આ Video જોઈ લેજો
ઘણા લોકોને ખાતી વખતે ઉપ્પરથી દાળ અને શાકમાં લિંબુ નીચોવીને ખાય છે. લિંબુ નીચોળવાથી દાળ-શાક પહેલા કરતા વધારે સ્વાદિષ્ટ લાગે છે. જો તમને પણ ઉપ્પરથી ખોરાકમાં લિંબુ નીચોળીને ખાવાની ટેવ છે તો આ વીડિયો જોઈ લેજો

ઘણા લોકોને ખાતી વખતે ઉપ્પરથી દાળ અને શાકમાં લિંબુ નિચોવીને ખાય છે. લિંબુ નીચોવવાથી દાળ-શાક પહેલા કરતા વધારે સ્વાદિષ્ટ લાગે છે. ઘણા લોકો આમ કરતા હોય છે ત્યારે જો તમને પણ ઉપ્પરથી ખોરાકમાં લિંબુ નિચોવીને ખાવાની ટેવ છે તો આ વીડિયો જોઈ લેજો
વાયરલ વીડિયોએ
સોશિયલ મીડિયામા રોજ ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જેમાંથી કેટલાક રમૂજી માટે હોય છે તો કેટલાક સારુ નોલેજ પુરુ પાડે છે. હાલ સોશિયલ મીડિયામાં @Vedantsir_નામના યુટ્યુબ પરથી એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.
દાળ-શાકમાં લીંબુ નિચોવીને ખાવાથી શું થાય છે?
વાયરલ થયેલા આ વીડિયો ખોરાકમાં ઉપ્પરથી લીંબુ નિચોવીને ખાવાથી શું થાય છે તેના પર વાત કરવામાં આવી છે. વીડિયોની શરુઆતમાં @Vedantsir બોલે છે કે દાળ-શાકમાં ઉપ્પરથી લીંબુ નિચોવીને ખાવાના ઘણા લોકો શોખીન હોય છે, ત્યારે જો તમે પણ આમ કરો છો તે ખુબ જ ફાયદાકારક છે.
વીડિયોમાં કહેવામાં આવ્યું છે દાળમાં કે શાકમાં ઉપ્પરથી લીંબુનો રસ ભેળવીને ખાવાથી મગજ તેજ થાય છે, શરીરમાં ફુર્તી આવી જાય છે તેમજ બોડી પણ ફીટ થઈ જાય છે અને ચહેરો પણ ચમકવા લાગે છે.
ખોરાક સાથે લીંબુ શરીરમાં શું અસર કરે છે
લીંબુનો રસ દાળ-શાકમાં ભેળવીને ખાવ છો તો તેમાં રહેલુ તેમા રહેલા વીટામીન C ખોરાકના આર્યન સાથે ભળીને આખા શરીરમાં ફેલાય જાય છે, આનો આર્થ છે કે ખોરાકનો તમને બમણો લાભ થાય છે.
