Black Fungus: કોરોના થયા વગર પણ થઈ શકે છે બ્લેક ફંગસ, જાણો કારણો અને બચવાના ઘરેલુ ઉપાય

કોરોના (Corona) વાયરસની બીજી લહેર વચ્ચે મ્યુકરમાઇકોસીસ (Mucormycosis) એટલે કે બ્લેક ફંગસ બીમારીએ પણ હાહાકાર મચાવ્યો છે.

Black Fungus: કોરોના થયા વગર પણ થઈ શકે છે બ્લેક ફંગસ, જાણો કારણો અને બચવાના ઘરેલુ ઉપાય
File Photo
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 26, 2021 | 11:39 AM

કોરોના (Corona) વાયરસની બીજી લહેર વચ્ચે મ્યુકરમાઇકોસીસ (Mucormycosis) એટલે કે બ્લેક ફંગસ બીમારીએ પણ હાહાકાર મચાવ્યો છે. વ્યક્તિ કોરોનાથી સાજો થઈ પણ જાય, પરંતુ તેના પછી પણ ઝડપથી ફેલાનારા આ સંક્રમણનો શિકાર થઈ શકે છે. તેને મ્યુકરમાઇકોસીસ પણ કહેવાય છે.

જે સામાન્ય રીતે એવા દર્દીમાં જોવા મળે છે જે હોસ્પિટલમાં દાખલ થયા બાદ વેન્ટિલેટર અથવા તો ઓક્સિજન પર હતા અને તેમને લાંબા સમય સુધી સ્ટીરિયોડ આપવામાં આવ્યું હોય. આવા સમયે લોકોના મનમાં એક સવાલ એ ઉભો થાય છે, કોરોના વગર પણ Black Fungus થઈ શકે છે? શું કહે છે જાણકારો આવો જાણીએ.

હાલમાં દેશમાં કેટલાક ભાગોમાં એવા કિસ્સા પણ સામે આવ્યા છે, જેમાં જોવા મળ્યું છે કે દર્દીને કોરોના ન હતો છતાં પણ તેમનામાં બ્લેક ફંગસ બીમારી જોવા મળી હતી. જેને લઈને જાણકારોનું કહેવું છે કે આ ફંગલ ઇન્ફેક્શન વગર કોરોનાએ પણ થઈ શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

તેના વિશે ડોક્ટરોએ પહેલા પણ જણાવ્યું હતું કે, ફંગસ હવા અને માટીમાં રહેલ છે. જેમાં ઇમ્યુનીટી ઓછી છે, જેઓ માસ્ક પહેરવામાં અને સ્વચ્છતામાં ધ્યાન નથી રાખતા અથવા તેમનું બ્લડ સુગર હાઇ હોય છે તેમને મ્યુકરમાઇકોસીસનો ખતરો વધારે છે.

કેવી સ્થિતિમાં થાય છે Black Fungus? નીતિ આયોગના સભ્ય બી.કે. પૌલે હાલમાં જણાવ્યું છે કે, બ્લડ શુગર લેવલ જો 700 થી 800 સુધી પહોંચી જાય છે. તો આવી સ્થિતિને ડાયાબિટીક કિટોએસીડોસીસ કહેવાય છે. જેમાં આ બ્લેક ફંગસ બાળકો અથવા તો મોટામાં ન્યુમોનિયા જેવી બીમારીઓના ખતરાને પણ વધારી દે છે.

કેવી રીતે બચશો? બ્લેક ફંગસથી બચવા માટે સારી ઉંઘ લેવી જરૂરી છે અને તેના માટે તીખી તળેલી વસ્તુ ન ખાવી જોઈએ. પરંતુ ઓમેગા-૩ ફેટી એસિડ લેવા જોઈએ. કારણ કે તેમાં લીંફોસાઇટ્સ (Lymphocytes) વધારે છે. તેના માટે ભોજનમાં નટ્સ, સી ફૂડ, પ્લાન્ટ ઓઈલ જેમકે સોયા બીન ઓઈલ વગેરેનો સમાવેશ કરો.

પાલક, લસણ, ગ્રીન ટી, લીંબુ, મોસંબી, સંતરા, કેરી, પીનટ બટર જરૂરી છે. સાતથી આઠ કલાક ઉંઘ લો અને 20 મિનિટ ચાલવાનું રાખજો. આ સાથે ખૂબ પ્રમાણમાં લીલા શાકભાજી ખાઓ અને ખાંડ ઓછી કરો.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">