નવરાત્રિના ઉપવાસમાં ભક્તિ સાથે શક્તિ પણ છે જરૂરી, વાંચો શું ખાશો આ દિવસ દરમિયાન

નવરાત્રિના ઉપવાસમાં ભક્તિ સાથે શક્તિ પણ છે જરૂરી છે અને તેવામાં પોતાના શરીર પ્રત્યે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. નવરાત્રી દરમિયાન ઉપવાસ કરનાર શીંગોડાના લોટ થી બનેલા લાડુનું સેવન કરી શકે છે. તે એનર્જી આપવાની સાથે સાથે ઇમ્યુનિટી મજબૂત રાખવામાં પણ મદદ કરે છે. જોકે આ તહેવારમાં ઉપવાસમાં ભક્તિ સાથે શરીરમાં શક્તિનું પણ હોવું […]

નવરાત્રિના ઉપવાસમાં ભક્તિ સાથે શક્તિ પણ છે જરૂરી, વાંચો શું ખાશો આ દિવસ દરમિયાન
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 19, 2020 | 2:59 PM

નવરાત્રિના ઉપવાસમાં ભક્તિ સાથે શક્તિ પણ છે જરૂરી છે અને તેવામાં પોતાના શરીર પ્રત્યે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. નવરાત્રી દરમિયાન ઉપવાસ કરનાર શીંગોડાના લોટ થી બનેલા લાડુનું સેવન કરી શકે છે. તે એનર્જી આપવાની સાથે સાથે ઇમ્યુનિટી મજબૂત રાખવામાં પણ મદદ કરે છે.

જોકે આ તહેવારમાં ઉપવાસમાં ભક્તિ સાથે શરીરમાં શક્તિનું પણ હોવું જરૂરી છે, કેટલીક વાર એવું જોવા મળ્યું છે કે વ્રત દરમિયાન ભક્તોમાં કમજોરી આવી જાય છે તેમાં ચક્કર આવવું અને તબિયત બગડવાનો ખતરો રહેલો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ખૂબ જ ફાયદાકારક હોય છે શિંગોડાનો લોટ : સૌથી અગત્યની વાત એ છે કે શિંગોડા ને સાત્વિક આહાર માનવામાં આવે છે. તેના લોટમાં લગભગ બધા જ જરૂરી પોષક તત્વો જોવા મળે છે, તેવામાં ઉપવાસ દરમિયાન તેના સેવનથી શરીરમાં એનર્જી મળે છે. ગર્ભવતી મહિલાઓ માટે શિંગોડાનો લોટ કોઈ અમૃતથી ઓછું નથી. તે ઉપરાંત અસંખ્ય બીમારીઓ અને સંક્રમણથી દૂર કરવા માટે પણ કારગર સાબિત થાય છે.આયુર્વેદમાં પણ શિંગોડાના ઔષધીય  ગુણો માટે કહેવામાં આવ્યું છે.

શું છે રેસીપી ? શીંગોડા ના લોટ ને સારી રીતે ચારણીમાં ચાળી લો. શક્ય હોય તો લોટને થોડો ગગરો રાખો. ગોળને સારી રીતે તોડી લો જેથી તેમાં ક્યાંય ગઠ્ઠા ન રહી જાય. બીજી તરફ કઢાઈને ગેસ પર ચડાવી દો અને તેમાં થોડા સૂકા મેવાને શેકી લો. હવે કઢાઈમાં 200 ગ્રામ જેટલું ઘીને ગરમ કરો. શીંગોડા ના લોટ ને શેકી લો જ્યારે તેનો રંગ બદલવા લાગે અને તેમાંથી સુગંધ આવવા લાગે એટલે ગેસ બંધ કરી દો.

મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેમાં ગોળ ઉપરથી નાખો. તેમાં સૂંઠ, ઘી અને કાજુ બદામ પણ ભેળવો. અને ઠંડુ થાય તે પહેલાં જ અને સારી રીતે ભેળવી દો અને લાડુનો આકાર આપી દો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">