Health Tips : શું તમે પણ બોટલથી પાણી પીવો છો ? જાણો આયુર્વેદની દ્રષ્ટિએ પાણી પીવાની સાચી રીત

Health Tips : જળ એ જ જીવન છે, આ વાત આપણે બાળપણથી સાંભળતાં આવ્યા છીએ. આપણા શરીરના દરેક અંગો સારી રીતે કામ કરી શકે તેના માટે શરીરમાં પાણી હોવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને ગરમીની સીઝનમાં પરસેવો વધારે થતો હોવાથી ડીહાઇડ્રેશનની સમસ્યા સર્જાય શકે છે.

Health Tips : શું તમે પણ બોટલથી પાણી પીવો છો ? જાણો આયુર્વેદની દ્રષ્ટિએ પાણી પીવાની સાચી રીત
પાણી પીવાની સાચી રીત
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 11, 2021 | 3:41 PM

Health Tips : જળ એ જ જીવન છે, આ વાત આપણે બાળપણથી સાંભળતાં આવ્યા છીએ. આપણા શરીરના દરેક અંગો સારી રીતે કામ કરી શકે તેના માટે શરીરમાં પાણી હોવું ખૂબ જરૂરી છે. ખાસ કરીને ગરમીની સીઝનમાં પરસેવો વધારે થતો હોવાથી ડીહાઇડ્રેશનની સમસ્યા સર્જાય શકે છે.

શરીરમાં બેક્ટેરિયા, વાયરસ જેવા ઇન્ફેક્શન થવા પર પણ ડોકટર વધારે પાણી પીવાની સલાહ આપે છે. સવાલ એ ઉભો થાય છે જે પાણી પીવાની પણ કોઈ સાચી કે ખોટી રીત હોય શકે છે ? ઘરના વડીલો પાસે તમે આ વાત જરૂર સાંભળી હશે. આવો તમને જણાવીએ એવી ટિપ્સ જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

બેસીને પાણી પીઓ : જોકે આ વાતનું કોઈ પ્રમાણ નથી. પણ આયુર્વેદમાં એવું માનવામાં આવે છે કે ઉભા રહીને પાણી પીવાથી શરીરને નુકશાન થઈ શકે છે. જ્યારે આપણે ઉભા રહીને પાણી પીએ છીએ ત્યારે શરીરમાં તરલ પદાર્થનું બેલેન્સ બગડી જાય છે, જેના કારણે સાંધાની સમસ્યા ઉભી થઇ શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ગ્લાસથી પાણી પીઓ : ઘણા લોકો બોટલમાંથી સીધું જ પાણી પીએ છે. ઘરના વડીલો પણ તેને લઈને ટોકતા હશે. બોટલથી પાણી પીવું હિતાવહ નથી. આપણે હંમેશા ગ્લાસમાં ઘૂંટડે ઘૂંટડે પાણી પીવું જોઈએ. જેનું એક કારણ એ પણ છે કે જ્યારે આપણે બોટલ વડે પાણી પીએ છીએ ત્યારે ગળું ભરાઈ જાય છે અને આપણે ઓછું પાણી પી શકીએ છીએ. જો તમે ગ્લાસમાં પાણી પીઓ છો તો પૂરો ગ્લાસ પાણી પી શકો છો અને શરીરમાં વધારે પાણી જાય છે. પાણીનો એક નાનો ઘૂંટ પીઓ, પછી શ્વાસ લો. આયુર્વેદમાં પાણી પીવાની આ રીતને જ યોગ્ય માનવામાં આવી છે.

વધારે ઠંડુ પાણી ન પીવું જોઈએ. તેનાથી શરીરની ડાઈજેસ્ટિવ સિસ્ટમ પર અસર થાય છે. હૂંફાળા પાણી પીવાના ઘણા ફાયદા છે. જ્યારે તમને તરસ લાગે ત્યારે પાણી પીઓ. રોજ અઢીથી ત્રણ લીટર પાણી પીવાનો આગ્રહ રાખો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">