બાળકોના હાડકાં મજબૂત બનાવવા છે તો તેમને દોરડા કુદવા કહો

જો તમારું બાળક રમત રમતમાં દોરડા કૂદે છે. તો તે જાણીને તમને ખુશી થશે કે આ એક એવી રમત છે જે કસરત પણ છે અને સાથે જ તમને તેનાથી ઘણો ફાયદો પણ થાય છે. એ પણ કહી શકાય છે કે દોરડા કૂદવાથી ઓછું કદ ધરાવનારને પોતાની હાઈટ વધારવામાં મદદ મળે છે. આ ઉપરાંત પણ દોરડા […]

બાળકોના હાડકાં મજબૂત બનાવવા છે તો તેમને દોરડા કુદવા કહો
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 26, 2020 | 1:20 PM

જો તમારું બાળક રમત રમતમાં દોરડા કૂદે છે. તો તે જાણીને તમને ખુશી થશે કે આ એક એવી રમત છે જે કસરત પણ છે અને સાથે જ તમને તેનાથી ઘણો ફાયદો પણ થાય છે. એ પણ કહી શકાય છે કે દોરડા કૂદવાથી ઓછું કદ ધરાવનારને પોતાની હાઈટ વધારવામાં મદદ મળે છે. આ ઉપરાંત પણ દોરડા કૂદવાના ઘણા ફાયદા છો આવો જાણીએ.

દોરડા કૂદવાથી તમારા શરીરમાં રક્તસંચાર વધે છે, સાથે જ તમને એનર્જેટિક રાખવા માટે ખૂબ ફાયદાકારક છે. તે ઉત્સાહ વધારવા માટેનું એક ઉત્તમ માધ્યમ છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વજન ઓછું કરવું હોય અથવા તો શરીર ની વધેલી ચરબીને ઓછી કરવા દોરડા કુદવા સૌથી આસાન વિકલ્પ છે. જે તમે જ્યારે ઈચ્છો ત્યારે અજમાવી શકો છો.

વધતી ઉંમરમાં દોરડા કુદવા કદ વધારવા માટેનું એક ઉત્તમ વિકલ્પ છે. સાથે સાથે તે હાઈટ વધારવા માટે પણ એક અસરકારક વિકલ્પ સાબિત થઇ શકે છે. તે તમને માનસિક રીતે સ્વસ્થ બનાવે છે. તણાવને ઓછો કરે છે, સાથે જ ચહેરાની પ્રાકૃતિક ચમક લાવવા માટે અને શરીરને ચુસ્ત દુરસ્ત બનાવશે. તે હાડકાંને પણ મજબૂત બનાવે છે. આ ઉપરાંત શરીરમાંથી વિષાક્ત તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે, જેનાથી તમે સ્વસ્થ રહો છો.

આ પણ વાંચોઃ વિટામિન્સની ખામીને દૂર કરવાની સાથે ટામેટાં સુપના આ છે ગજબના ફાયદા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">