AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surendranagr: ચોટીલાના યુવકો આવ્યા લોકોની મદદે, જરૂરિયાતમંદ દર્દીઓને આપી રહ્યા છે ઓક્સિજન કીટ

| Updated on: May 03, 2021 | 11:25 AM
Share

ઓક્સિજન કીટની અછત સર્જાતા યુવકોએ 300 કીટો સ્વખર્ચે મંગાવી હતી. હોમ ક્વોરન્ટાઇન દર્દીઓને સેવા આપવા યુવકો આગળ આવ્યા.

દિવસેને દિવસે કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દર્દીઓને હોસ્પિટલમાં બેડ નથી મળી રહ્યા સાથે જ ઓક્સિજનની પણ જરૂરિયાત વધતા અછત સર્જાઈ છે. આવા સમયે સુરેન્દ્રનગરના ચોટીલાના યુવકો લોકોની મદદે આવ્યા છે. ઓક્સિજન કીટની અછત સર્જાતા યુવકોએ 300 કીટો સ્વખર્ચે મંગાવી હતી. હોમ ક્વોરન્ટાઇન દર્દીઓને સેવા આપવા યુવકો આગળ આવ્યા અને જરૂરિયાતવાળા દર્દીઓને ઓક્સિજન કીટ આપી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">