ગુજરાતવાસીઓ બચીને રહેજો! પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં થયો વધારો, જુઓ VIDEO

|

Oct 07, 2020 | 6:44 PM

રાજ્યભરમાં રોગચાળાએ માથું ઉંચક્યુ છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. ગુરુવારે રાજ્યમાં મેલેરિયાના 78 કેસ નોંધાયા છે, તો ડેન્ગ્યુના 59 કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. ફાલ્સીપેરમના 3 કેસ જ્યારે ચિકનગુનિયાના પણ 6 કેસ નોંધાયા છે. રાજ્યમાં ચાલુ વર્ષે મેલેરિયાના કુલ 8 હજાર 616 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના 1 હજાર 549 તો ફાલ્સીપેરમના 315 […]

ગુજરાતવાસીઓ બચીને રહેજો! પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં થયો વધારો, જુઓ VIDEO

Follow us on

રાજ્યભરમાં રોગચાળાએ માથું ઉંચક્યુ છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ભરડો લીધો છે. ગુરુવારે રાજ્યમાં મેલેરિયાના 78 કેસ નોંધાયા છે, તો ડેન્ગ્યુના 59 કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. ફાલ્સીપેરમના 3 કેસ જ્યારે ચિકનગુનિયાના પણ 6 કેસ નોંધાયા છે. રાજ્યમાં ચાલુ વર્ષે મેલેરિયાના કુલ 8 હજાર 616 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના 1 હજાર 549 તો ફાલ્સીપેરમના 315 તેમજ ચિકનગુનિયાના 222 કેસ નોંધાયા, તો કોંગો ફીવરને કારણે હજુ પણ 2 દર્દીઓ સારવાર હેઠળ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રની જૂનાગઢ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રહ્યા રૂ.5225, જાણો ગુજરાતની જુદી-જુદી APMCના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 6:37 am, Fri, 13 September 19

Next Article