વડોદરા: કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી સિલિંગ પ્રક્રિયાનો વિરોધ, ઉગ્ર આંદોલનની આપી ચીમકી

|

Nov 22, 2020 | 5:41 PM

વડોદરામાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી સિલિંગ પ્રક્રિયાનો વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ખોટી રીતે સીલ કરી પરેશાન કરાશે તો વેપારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. વડોદરાના વેપારી એસોસિએશન દ્વારા કોર્પોરેશનની કામગીરીનો વિરોધ કર્યો અને અધિકારીઓને ખુશ કરવા કાગળ પર કામગીરી બતાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પણ વાંચો: રાજકોટ: ગોંડલમાં કાર અને ટ્રેન વચ્ચે અકસ્માત, […]

વડોદરા: કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી સિલિંગ પ્રક્રિયાનો વિરોધ, ઉગ્ર આંદોલનની આપી ચીમકી

Follow us on

વડોદરામાં કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી સિલિંગ પ્રક્રિયાનો વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ખોટી રીતે સીલ કરી પરેશાન કરાશે તો વેપારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે. વડોદરાના વેપારી એસોસિએશન દ્વારા કોર્પોરેશનની કામગીરીનો વિરોધ કર્યો અને અધિકારીઓને ખુશ કરવા કાગળ પર કામગીરી બતાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રાજકોટ: ગોંડલમાં કાર અને ટ્રેન વચ્ચે અકસ્માત, અકસ્માત થતા કારચાલકનુ નિપજયું મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article