રાજકોટ: ગોંડલમાં કાર અને ટ્રેન વચ્ચે અકસ્માત, અકસ્માત થતા કારચાલકનુ નિપજયું મોત

Fatal crash between Car and Train leaves 1 dead Gondal

રાજકોટના ગોંડલમાં કાર અને ટ્રેન વચ્ચે અકસ્માત થયો અને અકસ્માત થતા કારચાલકનું મોત નિપજયું. ફાટકમેનની બેદરકારીથી અકસ્માત થયાનું તારણ આવ્યું છે. અકસ્માત પગલે ગોંડલના ગુંદાળા રોડ પર ટ્રાફિકજામ થયો હતો.

આ પણ વાંચો: પાટણના સિદ્ધપુરમાં તર્પણવિધી માટે શ્રદ્ધાળુઓ ઉમટયા, કોરોનાનું સંક્રમણ ફેલાય તેવી દહેશત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  આને કહેવાય દારૂબંધી? નાયબ મામલતદારની કચેરીમાં દારૂની મહેફિલ, નશામાં ધૂત જોવા મળ્યા સરકારી બાબૂઓ, VIDEO થયો વાયરલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments