આરામ કરવાનો લે છે સરકારી અધિકારી પગાર? વિરાટનગરની AMC ઓફિસનો VIDEO વાયરલ

હવે તમને બતાવીએ કે જનતાના સેવક એવા સરકારી અધિકારી ઓફિસમાં બેસીને શું કામ કરતા હોય છે. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદના વિરાટનગરની AMC ઓફિસનો આ વીડિયો છે. જેમાં એક મહિલા અધિકારી ટેબલને પગ ટેકવીને બેઠા છે. મહિલા અધિકારી આરામ ફરમાવી રહ્યા છે અને મોબાઈલમાં વ્યસ્ત છે.      એક […]

Kunjan Shukal
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:20 PM

હવે તમને બતાવીએ કે જનતાના સેવક એવા સરકારી અધિકારી ઓફિસમાં બેસીને શું કામ કરતા હોય છે. સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદના વિરાટનગરની AMC ઓફિસનો આ વીડિયો છે. જેમાં એક મહિલા અધિકારી ટેબલને પગ ટેકવીને બેઠા છે. મહિલા અધિકારી આરામ ફરમાવી રહ્યા છે અને મોબાઈલમાં વ્યસ્ત છે.

 

 

એક વ્યક્તિએ આ મહિલા અધિકારીનો આરામ ફરમાવતો વીડિયો મોબાઈલના કેમેરામાં કેદ કર્યો છે. સ્વાભાવિકપણે જ્યારે પણ સરકારી કચેરીઓમાં કોઈ કામ કરાવવા જઈએ તો અધિકારીઓ વ્યસ્ત હોવાનું જણાવતા હોય છે. મહિલા અધિકારી કેટલા વ્યસ્ત છે તે આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ટેબલને ટેકે પગ અને મોબાઈલમાં વ્યસ્ત આ મહિલા અધિકારી પોતાનું કામ કેટલા ખંતથી કરી રહ્યા છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. લાગે છે આ મહિલા અધિકારીને આ રીતે આરામ ફરમાવવાનો પગાર મળતો હશે?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">