AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રૂપાણી પ્રધાનમંડળમા 17 સપ્ટેમ્બરે થશે ફેરફાર, રાજભવનમાં યોજાશે શપથવિધી, નવા 7 પ્રધાનો લેશે શપથ

ગુજરાતની વિજય રૂપાણી સરકારનું આગામી 17મી સપ્ટેમ્બરે વિસ્તરણ થશે. સૂત્રો દ્વારા મળતી માહીતી મુજબ, આગામી 17મીએ ગાંધીનગર રાજભવનમાં શપથવિંધી સંપન્ન થશે. વિજય રૂપાણી સરકારનમાં નવા સાત પ્રધાનો ઉમેરાશે. અને આ સાત પ્રધાનો 17મીએ શપથવિધીમાં પ્રધાન તરીકે શપથ લેશે. સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ આગામી 16મી સપ્ટેમ્બરે વર્તમાન પ્રધાનમંડળની છેલ્લી બેઠક યોજાશે. રૂપાણી સરકારમાંથી પડતા મુકાનારા […]

રૂપાણી પ્રધાનમંડળમા 17 સપ્ટેમ્બરે થશે ફેરફાર, રાજભવનમાં યોજાશે શપથવિધી, નવા 7 પ્રધાનો લેશે શપથ
| Updated on: Sep 19, 2020 | 1:48 PM
Share

ગુજરાતની વિજય રૂપાણી સરકારનું આગામી 17મી સપ્ટેમ્બરે વિસ્તરણ થશે. સૂત્રો દ્વારા મળતી માહીતી મુજબ, આગામી 17મીએ ગાંધીનગર રાજભવનમાં શપથવિંધી સંપન્ન થશે. વિજય રૂપાણી સરકારનમાં નવા સાત પ્રધાનો ઉમેરાશે. અને આ સાત પ્રધાનો 17મીએ શપથવિધીમાં પ્રધાન તરીકે શપથ લેશે. સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ આગામી 16મી સપ્ટેમ્બરે વર્તમાન પ્રધાનમંડળની છેલ્લી બેઠક યોજાશે. રૂપાણી સરકારમાંથી પડતા મુકાનારા કેટલાક પ્રધાનોને સંગઠનની જવાબદારી સોપાય તેવી સંભાવના છે. પ્રધાનમંડળના વિસ્તરણ બાદ જ ગુજરાત ભાજપનું પ્રદેશ માળખુ જાહેર થશે.

આ પણ વાંચોઃરાજકોટમાં કોરોનાથી આજે વધુ 14 દર્દીના મોત, કાબુ બહાર જતી સ્થિતિ, વિપક્ષ હવે મેદાનમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
g clip-path="url(#clip0_868_265)">