AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વલસાડમાં દમણગંગા નદી બની ગાંડીતૂર, ભારે વરસાદના કારણે નદી ભયનજક સપાટીએ પહોંચી, જુઓ VIDEO

વલસાડમાં ભારે વરસાદથી દમણગંગા નદી ગાંડીતૂર બની છે. ઉપરવાસ ભારે વરસાદના કારણે દમણગંગા નદી ભયનજક સપાટીએ વહી રહી છે. સેલવાસમાં દમણગંગા નદી પર આવેલા રિવરફ્રન્ટ અને નક્ષત્ર ગાર્ડન સુધી પાણી પહોંચી ગયા છે. સ્થિતિને જોતા તંત્રએ રિવરફ્રન્ટ અને નક્ષત્ર ગાર્ડન બંધ કરી દેવામાં આવ્યા છે. આ પણ વાંચો: વલસાડ: મધુબન ડેમમાં પણીની આવક થતા 7 […]

વલસાડમાં દમણગંગા નદી બની ગાંડીતૂર, ભારે વરસાદના કારણે નદી ભયનજક સપાટીએ પહોંચી, જુઓ VIDEO
| Updated on: Jul 07, 2019 | 10:21 AM
Share

વલસાડમાં ભારે વરસાદથી દમણગંગા નદી ગાંડીતૂર બની છે. ઉપરવાસ ભારે વરસાદના કારણે દમણગંગા નદી ભયનજક સપાટીએ વહી રહી છે. સેલવાસમાં દમણગંગા નદી પર આવેલા રિવરફ્રન્ટ અને નક્ષત્ર ગાર્ડન સુધી પાણી પહોંચી ગયા છે. સ્થિતિને જોતા તંત્રએ રિવરફ્રન્ટ અને નક્ષત્ર ગાર્ડન બંધ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વલસાડ: મધુબન ડેમમાં પણીની આવક થતા 7 દરવાજા ખોલવામાં આવ્યા, ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પણીની આવક વધી, જુઓ VIDEO

તો દમણગંગા નદી બે કાંઠે વહેતી થતા લોકો કાંઠે પાણીનો ધસમસતો પ્રવાહ જોવા એકઠા થયા છે. તો બીજી તરફ તંત્રએ દમણગંગા નદીકાંઠાના નીચાણવાળા ગામડાઓને એલર્ટ કર્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી વિવાદના ઘેરામાં
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
અમરેલીમાં ગરમી વચ્ચે સિંહ સહિત વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
વરસાદી પાણી દરિયામાં જતુ અટકાવવા રાજ્ય સરકારના મોટો નિર્ણય
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
ગુજરાત આવશે 92,700 મેટ્રિક ટન LPG, કંડલા-મુન્દ્રા પોર્ટ પર થશે 'આગમન'
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
AMC એ ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
ચૂંટણી પહેલા ગૌમાતાને “રાજમાતા”નો દરજ્જો આપવા કોંગ્રેસે રજૂ કર્યું બિલ
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
અમેરિકામાં વિઝા ફ્રોડ મામલે 11 ગુજરાતીઓ સામે કાયદાકીય કાર્યવાહી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
પ્રેમલગ્ન સામે ભારે વિવાદ બાદ સિંગર કિંજલ રબારી ઘરે પરત ફરી
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
તમે આખો દિવસ ઉર્જાવાન અનુભવશો, મિત્રોની મદદથી નાણાકીય મુશ્કેલી દૂર થશે
g clip-path="url(#clip0_868_265)">