Valsad : વાપીના મોરાઇ ગામે રાષ્ટ્રધ્વજના અપમાનનો બનાવ આવ્યો સામે, લોકોએ એક શખ્સને પકડી પાડ્યો

સ્થાનિક લોકોના (Locals ) કહેવા પ્રમાણે આજે કચરો નાંખવાની જગ્યા પર રાષ્ટ્રધ્વજ પણ ફેંકાયેલી હાલતમાં મળતા અમે અહીં પહોંચ્યા હતા. જોકે તેની સાથે એક શખ્સ પણ જોવા મળ્યો હતો.

Valsad : વાપીના મોરાઇ ગામે રાષ્ટ્રધ્વજના અપમાનનો બનાવ આવ્યો સામે, લોકોએ એક શખ્સને પકડી પાડ્યો
Insult of Indian Flag in Vapi (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 3:34 PM

વલસાડ(Valsad ) તાલુકામાં વાપીના મોરાઇમાં રાષ્ટ્રધ્વજના(Indian Flag ) અપમાનની ઘટના સામે આવી છે. બનાવની હકીકત એવી છે કે આજે બપોરના સુમારે વાપીના(Vapi ) મોરાઇ ગામ પાસે આવેલા એક ખુલ્લી જગ્યા પર કે જ્યાં ભંગાર ફેંકવામાં આવતું હતું તે કચરાના સ્થળે રાષ્ટ્રધ્વજ ફેંકાયેલી હાલતમાં મળી આવ્યો હતો. રાષ્ટ્રધ્વજના વિટાળીને તેમાં કચરો ભરવામાં આવ્યો હોય તેવી માહિતી ખબર પડતા જ લોકટોળા ભેગા થઇ ગયા હતા. ભંગાર ફેંકવા આવેલા એક શખ્સને પણ લોકોએ પકડી પાડ્યો હતો.

જોકે આવું કૃત્ય તેને કેમ કર્યું અથવા કોઈના કહેવા પર કર્યું છે કે કેમ તેની તપાસ હજી સુધી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રધ્વજનું અપમાન થતા જ લોકોમાં ભારે આક્રોશનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આજે કચરો નાંખવાની જગ્યા પર રાષ્ટ્રધ્વજ પણ ફેંકાયેલી હાલતમાં મળતા અમે અહીં પહોંચ્યા હતા. જોકે તેની સાથે એક શખ્સ પણ જોવા મળ્યો હતો. તે ક્યાંથી આવ્યો છે તે હજી સુધી ખબર પડી નથી.

આ વાત વાયુવેગે ફેલાતા જ લોકો સ્થળ પર એકઠા થઇ ગયા હતા અને મોબાઈલ શૂટિંગ શરૂ કર્યું હતું. જોતજોતામાં તેના વિડીયો પણ વાયરલ થઇ ગયા હતા. લોકોમાં એટલો ગુસ્સો હતો કે કેટલાક લોકોએ રાષ્ટ્રધ્વજનું અપમાન આ શખ્સને આડે હાથ પણ લીધો હતો.

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

(આ સમાચાર હજી અપડેટ થઇ રહ્યા છે)

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">