વડોદરાના ચાંદોદમાં વાતાવરણમાં પલટો, વરસાદી ઝાપટાની થઈ શરુઆત
વડોદરાના ચાંદોદ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ચાંદોદ પંથકમાં અચાનક જ વરસાદી ઝાપટા વરસવાની શરુઆત થઇ ચૂકી છે. નવરાત્રિ પર્વના પ્રારંભ સાથે જ હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી ઝાપટાની શરુઆત થઇ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો બફારા તેમજ ઉકળાટનો સામનો કરી રહ્યા હતા પરંતુ વરસાદી ઝાપટાથી સ્થાનિકોને બફારા તેમજ ઉકળાટમાં […]
વડોદરાના ચાંદોદ પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ચાંદોદ પંથકમાં અચાનક જ વરસાદી ઝાપટા વરસવાની શરુઆત થઇ ચૂકી છે. નવરાત્રિ પર્વના પ્રારંભ સાથે જ હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદી ઝાપટાની શરુઆત થઇ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો બફારા તેમજ ઉકળાટનો સામનો કરી રહ્યા હતા પરંતુ વરસાદી ઝાપટાથી સ્થાનિકોને બફારા તેમજ ઉકળાટમાં આંશિક રાહત મળી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો