AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

vadodara : કરજણ પાલિકાની નિમંત્રણ પત્રિકામાં છબરડો, ધારાસભ્યનું નામ ભુલાયું

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 10:05 PM
Share

સરકારના કાર્યક્રમની પત્રિકામાં ધારાસભ્યનું નામ ભુલાયું છે. નિમંત્રણ પત્રિકામાં MLA અક્ષય પટેલનું નામ ગાયબ છે. 8મી ઓગસ્ટે કરજણમાં શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી થનાર છે.

vadodara : કરજણ પાલિકાની નિમંત્રણ પત્રિકામાં છબરડો સામે આવ્યો છે. સરકારના કાર્યક્રમની પત્રિકામાં ધારાસભ્યનું નામ ભુલાયું છે. નિમંત્રણ પત્રિકામાં MLA અક્ષય પટેલનું નામ ગાયબ છે. 8મી ઓગસ્ટે કરજણમાં શહેરી જનસુખાકારી દિવસની ઉજવણી થનાર છે. આ કાર્યક્રમમાં કૃષિપ્રધાન આર.સી.ફળદુ હાજરી આપશે. ત્યારે ધારાસભ્યનું નામ કપાતા શહેરમાં અનેક તર્ક વિતર્ક થઇ રહ્યાં છે. હાલ તો કરજણ નગરપાલિકાના છબરડાથી સવાલો સર્જાયા છે.નોંધનીય છેકે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સરકારના 5 વર્ષ પૂર્ણ થતાં 8/8/2021ના રોજ થનાર કાર્યક્રમની પત્રિકામાં ધારાસભ્યનું નામ છપાયું નથી.

 

g clip-path="url(#clip0_868_265)">