Vadodara : વોક ઓન ફાયર રેસ્ટોરન્ટના ભોજનમાંથી નીકળ્યો વંદો,ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video

|

Apr 18, 2024 | 3:20 PM

ગુજરાતમાં ઘણી વાર ખાદ્ય વસ્તુઓમાં જીવડાં નીકળવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના વધુ એક વાર સામે આવી છે. વડોદરાની એક રેસ્ટોરેન્ટમાં ભોજનમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ ગ્રાહકે ફરિયાદ કરતા સ્ટાફે દાદાગીરી કર્યાનું સામે આવ્યુ છે.

આ પણ વાંચો- Navsari : વિજય મુહૂર્ત નિકળી જતા સી આર પાટીલે ના ભર્યું ઉમેદવારી ફોર્મ, જુઓ Video

વડોદરામાં વોક ઓન ફાયર રેસ્ટોરન્ટના ભોજનમાંથી વંદો નીકળવાની ઘટના સામે આવી છે. ગ્રાહકે ફરિયાદ કરતા સ્ટાફે દાદાગીરી કરી હતી. ભોજનમાંથી વંદો નીકળતા મહિલા ગ્રાહક દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી. સ્ટાફ દ્વારા ગેરવર્તણૂકને કારણે 100 નંબર પર ફોન કરવામાં આવ્યો હતો અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરી યોગ્ય કાર્યવાહીની માગ કરવામાં આવી છે.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article