વડોદરા: ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં 5 લોકોના મોત, અન્ય લોકો ઈજાગ્રસ્ત
વડોદરાના પાદરાના ગવાસદ ગામ પાસે કંપનીમાં બ્લાસ્ટ થયો છે. એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં પાંચ લોકોના મોત થયા છે. બ્લાસ્ટમાં 7થી8 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે વડોદરા સહિત આજબાજુની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી […]
વડોદરાના પાદરાના ગવાસદ ગામ પાસે કંપનીમાં બ્લાસ્ટ થયો છે. એમ્સ ઓક્સિજન કંપનીમાં બ્લાસ્ટ થતાં પાંચ લોકોના મોત થયા છે. બ્લાસ્ટમાં 7થી8 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર માટે વડોદરા સહિત આજબાજુની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ માટે 5થી વધુ એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી છે. સ્થાનિક પોલીસ વિભાગ ઘટન સ્થળે આવી પહોંચ્યું છે અને કંપની બહાર મોટા પ્રમાણમાં લોકોના ટોળા જામ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો