વડોદરાની ખાનગી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ઉભું કરાતા સ્થાનિકોનો વિરોધ, દર્દીઓની અવરજવર તથા પાર્કિંગના મુદ્દાને લઇને પણ લોકોમાં નારાજગી

વડોદરાની ખાનગી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ઉભું કરાતા સ્થાનિકોનો વિરોધ ઉઠ્યો છે. કોરોનાને દર્દીઓને કારણે સંક્રમણ ફેલાવાનો સ્થાનિકોમાં ભય ફેલાયો છે સાથે જ દર્દીઓની અવરજવર તથા પાર્કિંગના મુદ્દાને લઇને પણ લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. બેડ ખૂટી પડતા કોવિડ સેન્ટર ઉભું કરાયું હોવાનો હોસ્પિટલ સંચાલકનો દાવો કરાયો છે ત્યારે હવે આ પ્રશ્નનાં ઉકેલ માટે તંત્રએ કવાયત […]

વડોદરાની ખાનગી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ઉભું કરાતા સ્થાનિકોનો વિરોધ, દર્દીઓની અવરજવર તથા પાર્કિંગના મુદ્દાને લઇને પણ લોકોમાં નારાજગી
Follow Us:
| Updated on: Sep 30, 2020 | 9:02 AM

વડોદરાની ખાનગી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ઉભું કરાતા સ્થાનિકોનો વિરોધ ઉઠ્યો છે. કોરોનાને દર્દીઓને કારણે સંક્રમણ ફેલાવાનો સ્થાનિકોમાં ભય ફેલાયો છે સાથે જ દર્દીઓની અવરજવર તથા પાર્કિંગના મુદ્દાને લઇને પણ લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. બેડ ખૂટી પડતા કોવિડ સેન્ટર ઉભું કરાયું હોવાનો હોસ્પિટલ સંચાલકનો દાવો કરાયો છે ત્યારે હવે આ પ્રશ્નનાં ઉકેલ માટે તંત્રએ કવાયત હાથ ધરી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">